આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૩૫
૧૩૫
હિંદનો ઇતિહાસ

સૂર વંશના રાજા ૧૩૫ પેાતાના ખારાકના નાના ટૂકડા ક્યાં અને બીજા પરાણા હસતા હતા તેની બિલકુલ દરકાર કર્યાં વિના ખાવા લાગ્યા. તે સરદાર દરબારી વિવેકની બિલકુલ દરકાર કરતા નહિ અને ખાના વખતે પણુ તરવાર વાપરતા જોઈ બાબરે પેાતાના ઉમરાળાને કહ્યું હતું કે આ અગાન સરદાર આગળ જતાં પાતાના અળ કરી ઊંચી પછીએ ચારશે. ૪. જ્યારે હુમાયુ તેની સામે લશ્કર લઈ તે ગયે. અને ચુનારના કિલ્લા લીધા ત્યારે શેરખાને ચુનાર કરતાં પણ વધારે મજબુત અહાર પ્રાંતમાં આવેલા રાતાના ડુંગરી કિલ્લા લઈ લીધે. તેણે પ્રથમ રાહતાના રાજ્યને કહ્યું કે મારે મારાં બૈરાંછોકરી અને ખાના માટે કાઈ સહીસલામત જગા જોઈએ છે તે આપો અને તેના અદલામાં હુમાયુ સાથ ચાલતી લડાઈમાં જે હું મરાઉં તે મારા ખજાના તમે લેજો, રાજાએ કબૂલ કર્યું અને એક હજાર ડાળીઓ તૈયાર કરવામાં આવી. પહેલી બે કે ત્રણ ડાળીમાં સ્ત્રીઓને બેસાડવામાં આવી અને ત્યારપછીની દરેકમાં એકેક હથિયારબંધ અગાન સરદાર માકલવામાં આવ્યા. ડાળીએ કિલ્લા નજીક આવી ત્યારે શાએ પહેલી બેત્રણ સ્ત્રીએ હતી તે તપાસી, પણ શેરખાનને જે માણુસ સાથે આવ્યા હતા તેણે કહ્યું કે ‘ને અમારા સરદારની સ્ત્રીઓને પરાયા માસે આ પ્રમાણે જુએ તે તેમની ભારે નાલેશી થાય.’ આ ઉપરથી રાજ્યએ બધી ડાળી અંદર જવા દીધી. બધી અંદર પેઠા પછી હથિયારબંધ માણુસા અહાર નીકળી આવ્યાં અને તેમણે દરવાજા ઉબાડયા એટલે શેરશાહ પાતાના લશ્કર સાથે અંદર દાખલ થયા. પૂ. ગાદીએ બેઠા પછી શેરશાહે હાપણુથી રાજ્ય કર્યું. તેની પહેલાંના સુસલમાન રાજાએ જૂજ માખતા પર ધ્યાન આપવામાં હલકાઈ ગણુતા અને નાનાં કામ જાતે કર્તા નહિ. તેએ પાતાના સરદારી તથા અમલદારાને બહુખરાં કામ સોંપી દેતા અને તે જે કરતા તે આંખા સીચીને કબૂલ રાખતા. આ અમલદારા પ્રથમ મહાદુર અને જોરાવર હતા, પણ પાછળથી મેાલા ને ખાળસુ