આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૩૯
૧૩૯
હિંદનો ઇતિહાસ

મહાન અકબર ૧૩૯ આવ્યા. પાણિપતના મેદાનમાં સ્ખરૂં યુદ્ધ થયું; તેમાં હેમુ બહાદુરીથી લક્ષ્યો, પણ તેના લશ્કરમાં નાસભાગ થઈ તે પોતે ઘાયલ થયે તથા કેદ પકડાયા, તેને પાદશાહ ભાગળ લાવવામાં આવ્યે ત્યારે બહેરામે તેને મારી નાખવાની સલાહ આપી; પશુ હાદુર પાદશાહે હથિયાર વિનાના અને ઘાયલ થયેલા માણસ પર ધા કરવાની નાખુશી બતાવી, ત્યારે અહેરામે જાતે તેને ઠાર ક્યૉ. અહેરામે દઢતા અને સખ્તાઈ બતાવી પાંચ વર્ષ સુધી અમલ કર્યાં. ૩. આ મુદ્દતને અંતે મેગલ રાજ્યના તાબામાં માત્ર દિલ્હી અને પંજાબને મુલક હતા. અંગાળા, બહાર, જુવાનપુર, સિંધ, ગુજરાત, માળવા, અને ખાનદેશમાં હજી પઠાણુ રાજ્યા હતાં અને રજપુતાનામાં રજપૂત રાજાઓને અમલ હતા. ૪. આ વખતે અકબરની ઉમ્મર ૧૮ વર્ષની થઈ હતી. હવે તેને વૃદ્ધ પ્રતિનિધિની સખ્ત આજ્ઞાએ પ્રમાણે વર્તવું ગમતું નહેતું. તેની મા તથા દરબારના જુવાન ઉમરાવા પ તેનાથી કંટાળ્યા હતા. મા લાકાએ અકબરને પાતાના હાથમાં રાજકારભાર લેવાના આમ કર્યો, બહેરામ સત્તા ાડી દેવાને ખુશ નહેાતા, પણ જીવાન પાશ્ચાહું દૃઢ નિશ્ચય જળુાવ્યા, તેથી આખરે તેને તેની મરજીને તામે થવું પડવું, પણ તે ગુસ્સે થઈ ચાલ્યા ગયે અને થાા વખત પછી લશ્કરની એક ટૂકડી ઊભી કરી તેણે પંજાબ ઉપર ચડાઈ કરી. હતા તેણુ તેની સામે લડવા ગયા. અહેરામ હાર્યાં અને ડુંગરામાં જઈ ભરાયા, પશુ થાડા વખત પછી પાદશાહ આાગળ આવી પાઘડી ઉતારી નમી પપો. અકબરે તેની લાંબી મુદ્દત અને નિમ મહેરામખાન અકબર નાના