આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આર્ય લોકો

આર્ચે લાકે ૫. જે આ દુદુસ્તાનમાં આવ્યા તેમને આપણે હિંદી આ કહીશું. લખતાં આવડતું નહિ હાવાથી તેમણે પોતાની કંઈ લેખા હકીક્ત મૂકી નથી, પણ તેએ પાતાના દેવાને ઉદ્દેશીને મંત્ર ભણુતા અને આપ પોતાના કરાને તે મંત્ર સંભાળથી એલી જતાં શીખવતા. તેમાંના કેટલાક તો કદી પણ વિસારી દેવામાં આવ્યા નહિ, પણ આપ તરફથી છેકરાને સેંકડો વરસ સુધી વારસામાં મળતા ગયા. છેવટે, લખવાના હુન્નર હાથ લાગવાથી આ મંત્રા લખાયા, તેથી તે હજી હિંદુએટ પાસે રહેલા છે. તેને વેદ કે અસલના વખતના જ્ઞાનીનાં વચન કહે છે. આ। ઉપરથી આપણને અસલના ુિદી આ સંબંધી ઘણું જ્ઞાન મળે છે, E ૬, હુદી આયાઁએ પ્રથમ પંજાબમાં નદીને કાંઠે લાંબા વખત સાદી અને સુખી જિંદગી ગુજારી. ત્યાં તેએ જંગલ કાપતા, જમીન ખેડતા, અને મુખ્યત્વે કરીને ઘઉં તથા જવ પકવતા, તે તેજસ્વી, હિતકારી દેવેને પૂજતા, હુદમાં આવ્યા તે પહેલાં તેઓ ઉત્તરના ઠંડા મુલકમાં રહેતા હતા, ત્યાં તાપવા તથા ખારાક રાંધવા માટે દેવતાની ઘણી જરૂર પડતી હતી, તેથી તેઓ મુખ્યત્વે કરીને અગ્નિ દેવની પૂજા કરતા; પણ પંજાબમાં આવ્યા ત્યારે તેમને અનાજ પકવવા માટે વરસાદની ઘણી જરૂર જણાઈ, તેથી તેઓ આકાશના દેવ ની પૂજા કરવા લાગ્યા અને તેની સ્તુતિના મંત્ર ભણવા લાગ્યા. વરસાદની ગર્જના એ ઇંદ્રના ધ્વતિ છે; વીજળીના ચમકારા એ તેના ભાલા છે, અને મા ભાલા કાળાં વાદળાંને ધાંચી તેની પાસે ખેતરેમાં વરસાદ વરસાવે છે. એમ તે માનતા. ૭. તેઓ વળી એમ માનતા કે મુઆ પછી આત્મા હવામાં થઈ ઊંચે આકાશની ઉપર આવેલી પ્રકાશિત સુખમય દુનિયામાં જાય છે. ત્યાં કાઈ પણ જાતનું દુઃખ કે શક નથી, પ્રકાશ તથા આનંદ નિરંતર વ્યાપી રહે છે, અને મિત્રા કદી છૂટા પડતા નથી. આ પ્રકાશિત દુનિયાના રાજાને તે યમ કહેતા અને દરેક માણસને મુ પછી તેની પાસે ઈનસાફ લેવા જવું પડે છે એમ માનતા. વળી