આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૪૭
૧૪૭
હિંદનો ઇતિહાસ

મહાન અકખર (ચાલુ) ૧૪૭ ૧૪. પણ સલીમ અંતઃકરણથી પોતાના કૃત્યને માટે દિલગીર નહેાતે, તેણે વળી એક ખીજું કૃત્ય એવું કર્યું કે તેથી તેના પિતાની લાગણી દુઃખાઈ, બુંદેલખંડમાં આવેલા એક નાના રાજ્યના સરદાર નરાસિંહરાવને પૈસા આપી તેણે તેની પાસે અમુલ ફઝલનું ખૂન કરાવ્યું. અબુલ ફઝલ ઘેાડડક રક્ષકાને લઈ પાદશાહને કામે શ્વાલિયર્ જતા હતા તે વખતે નરસિંહરાવે આગળથી તૈયારી કરી રાખી તેને મારી નાખ્યું. આ પ્રમાણે અકબરના આ ભલા, વિદ્વાન, નિમલાલ, અને અતિવિશ્વાસુ ઠેકર માર્યાં ગયા. અકબરની તેના પ્રત્યે ભાઈ જેટલી પ્રીતિ હતી. જ્યારે અકબરને આ સમાચાર મળ્યા ત્યારે તે ધણા દિલગીર થયા અને પોતે એક દિવસ સુધી ખાધેપીધું નહિ તથા ધ્યે પશુ નહિ. આ વખતે કણે ખૂન કરાવ્યું તે તેના જાણવામાં નહતું. પેાતે જાતે લખેલા જીવનચત્રમાં આ સલીમ કૃત્યમાં પોતાના ભાગ હતા એમ કબૂલ કરે છે અને તેને સારૂં કૃત્ય માની ખુશી દર્શાવે છે. અકબરને પાછળથી આ વાતની ખર પડી ત્યારે તેણે કહ્યું કે જો સલીમને રાજા થવાની મરજી હતી તો તેણે મને મારી અબુલ ફૈઝલને ક્રમ અયાગ્યે નહિ.’ ૪૦. મહાન અકબર (ચાલુ) . ૧. કમ્મર દેખાવમાં કેવા હતા અને કઈ ભાષા એટલતા? તે ઊંચા અને દેખાવા હેતે. તેની છાતી પહેળી અને હાથ લાંબા હતા, વાળ અને આંખા કાળાં હતાં, અને ચહેરા ખૂબસૂરત તથા રતાશ પડતા હતા, અને ઉમ્મર વધતી જતી તેમ તે પર ભુરાથ આવતી હતી. તે અર્ધો ઈરાની અને અર્ધો:તુર્ક હતા, અને તુર્કી તથા ફારસી ભાષા `એલી શકતા. તે ધણેજોરાવર હતા. ધારે બેસવાને તેને હુ રીખ હતા, અને ઘણી વાર દિવસમાં ત્રીસ ચાળીસ