આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ તે ઊંચે આવેલા આસમાની આકાશની વરુણુ દેવને નામે, તેજસ્વી સૂર્યની સૂર્ય કે સવિતૃ દેવને નામે, સર્વવ્યાપક હવાની વાયુ દેવને નામે, ગુર્જના કરતા કાળા વાદળની અને નામે, અને ગુલાખી પ્રાતઃકાળની ઉષસને નામે પૂજા કરતા. . ૮. આ પ્રાચીન કાળના હિંદી આર્યો ભરતખંડના હાલના હુદીઓ કરતાં ઘણી બાબતમાં જુદા પડતા હતા. તેમનામાં ન્યાત નહાતી, દહેરાં તથા મૂર્તિપૂજા નહેાતી, આ ચેાગ્ય ણી પસંદ કરી પરણતી, અને પુનર્જંગ થતાં. તે અનાજ તથા માંસ અને ખાતા અને સામ નામના અેડવાના કૈલી રસ પીતા, આની સૂર્યપૂજા