આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૭૩
૧૭૩
હિંદનો ઇતિહાસ

સુરાપ અને હિંદ વચ્ચેના શરૂઆતના વેપાર ૧૭૩ ૬. કાલિકટના રાજા જામેારીન કહેવાતા તેણે વાસ્કા ડી ગામાતે પાર્ટુગલના રાજા પર એક કાગળ લખી આપ્યા. તેણે લખ્યું કે—મારા રાજ્યમાં તજ, લવેંચ, મરી, અને મારું પુષ્કળ થાય છે; હું તારા દેશમાંથી સેનું, રૂપું, પરવાળાં, તથા કિરમજી રંગનાં લુગડાં લેવા માગું છું.” વાસ્ક્રા-ડી-ગામા અને ઝમેરીન ૭, ત્યારપછીનાં સે વર્ષ, એટલે જીં, સ, ૧૫૦૦થી ૧૬૦૦ સુધી હિંદ સાથેના સધળા દરિયાઈ વેપાર માત્ર પાર્ટુગીઝ લાક્રાના હાચમાં રહ્યો, તેમણે એવામાં મજબૂત કિલ્લા ખાંધ્યા અને હાલ પણ તે શહેર તેમને તાખે છે, ૮. હિંદ સાથેના વેપારથી પોર્ટુગીઝ લેકાને ત્રણે નફે થતા તે બીજી સુરાપી પ્રજાના વેપારીઓના જાણવામાં આવવાથી તેમણે આ વેપારમાં ભાગ પડાવવાના વિચાર કર્યાં. ુલંડ, ઇંગ્લેંડ, ફ્રાન્સ,