આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૭૯
૧૭૯
હિંદનો ઇતિહાસ

મરાઠા લેાકા-શિવાજીના ઉદય ૧૭૯ કર્યાં હતાં તેવાં પરાક્રમ કરીને નામ તથા ખ્યાતિ મેળવવાની તેને ઉમેદ થઈ. ૩. શુાખરા મરાઠા સરદારા લાગ આવે ત્યારે નીચાણના પ્રદેશમાં જઈ લૂટતા અને લાડ પાડતા. શિવાછ વારંવાર તેમની સાથે જતા વીસ વર્ષની ઉમ્મરે તે પાતે કેટલાક જુવાન માણુસાની ટાળીને સરદાર બન્યા. તેણે પરધરના મબૂત ડુંગરી કિલ્લે તાબે કર્યો અને ત્યારપછી એક પછી એક કિલ્લા લીધા. તેણે હથિયાર તથા પૈસા એકઠા કર્યાં અને તેની ખ્યાતિ ધણે દૂર ફેલાઈ. .. શિવાજીના પુરંધર ગઢ

૪. બિજાપુરના રાજાને આખરે દહેશત લાગી અને તેણે અક્- ઝલખાન નામના એક સરદારને શિવાજી સામે માણ્યે. પાતે જાણે કરી ગયેા હાય તેવું શિવાજીએ ડાળ કર્યું અને કહ્યું કે “ખાન એકલા અને હથિયાર વિના અને મળે તે હું સર્જી થઈશ. ” ખાન તેના ભેાલ તો પર બરાસા રાખી પેાતાના રક્ષકાને પાછળ મૂકીકત એક માણૂસ