આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૮૦
૧૮૦
હિંદનો ઇતિહાસ

૧૮° હિંદના ઇતિહાસ સાથે પાતળૅ મલમલના મે। પહેરી તેને મળવા ગયા. તે કપટી જીવાન અરાઠાએ પાષાકની તળે લેઢાની સાંકળનું ખખ્તર પહેર્યું હતું. તેણે હાથે અંદરના ભાગમાં વાધનખ પહેરી રાખ્યા હતા અને ખયમાં એક કટાર સંતાડી રાખી હતી. જ્યારે ખાન શિવાજીને મળવા આવ્યા ત્યારે સિવાછ વાધની માફક તેના પર તૂટી પડ્યો, તેના શરીરમાં વાબનખ ભેક્યિા, અને જ્યારથી તેને પ્રાણ લીધા. ત્યારપછી મુસલમાન સિપાઈ એ લડાઈને માટે તૈયાર નહેતા, તેમના પર ઝાડીમાં સંતાઈ રહેલા શિવાજીનાં માણસે ધસી આવ્યાં અને તેમને હરાવી નસાસા. ૫. પછી શિવાજી દેશમાં બધે લૂટ કરવા લાગ્યા. ધણાખરા મરાઠા સરદારે તેને મળી ગયા અને તેમણે તેને દક્ષિણના માટા હિંદુ સરદાર માન્યા. શિવાજી મુસલમાનોને ધિક્કારતા, તેણે દેશમાં ખબર ફેલાવી કે “હું ગધ્રાહ્મણનું રક્ષણ કરવાને લડું છું.” આ વખતે દક્ષિણુના મુસલમાન રાજા ઔરંગઝેબના લશ્કર લડતા હતા. તેમનાથી શિવાજીને વશ કરવા જઈ શકાય તેમ નહેાતું, તેથી શિવાજીનું જોર દિવસે દિવસે વધતું ગયું, અને ક્રાંકણુ નામના પશ્ચિમ કિનારાના પ્રદેશના તેને રાજા માની (બજાપુરના શાને સલાહ કરવી પડી, સામે ૬. આ વખતે દિલ્હીની ગાદીએ ઔરંગઝેબ પાશ્ચાતુ હતુ. તે પશુ આ મરાઠા સરદારની ચડતી જોઈ ડર્યાં ને તેણે દક્ષિણુના સુબેદાર કે રાજપ્રતિનિધિ પાતાના મામા શાસ્તખાનની સરદારી નીચે મોટું લશ્કર મેલ્યું. જબરૂં લશ્કર લઈ શાસ્તખાન પુત આવ્યા. શિવાજીએ જાણ્યું કે આવા મેટા દુશ્મન સાથે મેદાનમાં લડવાથી સારૂં પરિણામ આવશે નહિ, તેથી ભિખારીને વેષ ધારણુ કરી પેાતાના જેવા વૈષમાં બીજાં વીસ માણ્યાને લઈ તે એક રાત્રે પુનામાં નામાના પેઢા અને જે ઘરમાં શાસ્તખાને મુકામ કર્યો હતા તેની નજદીક આવી અંદર ધૂસ્યા. શાઇસ્તખાન મેાતના પંજામાં આવેલા બચી ગયા. તે છારીએથી કૂદા મારી નાડે, પણુ નાસતાં