આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૮૫
૧૮૫
હિંદનો ઇતિહાસ

મેગલ પાદશાહીની પડતી ૧૯૫ માં છેલ્લે રંગોખ હતા. તેના વખતમાં રાજ્યેના ફેલાવા પહેલાં કદી થયા હૈાય તે કરતાં વિશેષ જણાયા; પરંતુ તેના જુલમી અમલથી ટૂંકાણે ઠેકાણે જોરાવર દુશ્મન ઉભા થયા. સીખ, રજપૂત, અને મરાઠા, એ બધાએ એડ કર્યો અને સ્ટોરંગઝેબે પોતાના રાજ્યનાં છેલ્લાં વીશ વર્ષ સરાડાને વશ કરવાના પ્રયત્નમાં ગાઢ્યાં, પશુ કાંઈ વધ્યું નહિ. ૨. આગઝેબ પછી તેના પાટવી કુંવર બહાદુરશાહ નામ ધારણ કરી ગાદીએ બેઠા, પણુ તેણે ફક્ત પાંચ વર્ષે રાજ્ય ક્યું. ત્યારપછીનાં સાત વર્ષમાં દિલ્હીની ગાદીએ આછામાં ઓછા ત્રણ રાજા થયા. આ રાજાને રાજ્યના સમયે અમીરાએ ગાદીએ બેસાડ્યા, ઉડાડી મૂકયા, અને મારી નંખાવ્યા. ઈ. સ. ૧૭૧૯માં એટલે બહાદુરશાહ ઔરંગઝેબના મુઆ પછી બાર વર્ષે, અહમદશાહ નામના તેના એક વંશનેજ ગાદી મળી અને તે ઈ. સ. ૧૭૪૮ સુધી એટલે સુમારે ૩૦ વર્ષ નામને પાદશાહ રહે. ૩. ઔરંગઝેબના મરણુ પછી દરેક મોટા પ્રાંતના સુબેદાર પાદશાહના અંકુશ કાઢી નાખી પોતાના મુલકમાં સ્વતંત્રપણે અમલ કરવા લાગ્યા. તે હજી પાદશાહને ખંડણી ભરતા, પણ પેાતાની નજરમાં આવે તેટલીજ રકમ માલા. દરેક સુખેદાર બહારથી પાદશાહની સર્વોપરિ સત્તા કબૂલ રાખતા, પશુ ખરૂં જોતાં પાદશાહ માત્ર દિલ્હીને રાન હતા. મહેમદશાહ ૪. એજ પ્રમાણે ઘણાખરા નવામાએ પાતાના સુદ્યાના અંકુશ કાઢી નાખ્યું. તેએા એકે સુખેદારના તાબામાં ગણુતા, છતાં ખરું જોતાં સ્વતંત્ર હતા.