આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૯૩
૧૯૩
હિંદનો ઇતિહાસ

નાદિરશાહ ૪. પ્રથમ નાદિરશાહે કહ્યું કે મતે પુષ્કળ પૈસા મળશે તે હું દિલ્હી શહેરને નુકસાન કરીશ નહિ, પણ દ્વેઢીના માસાએ રાતના ઊડી તેના કેટલાક સિપાઈઓ ધતા હતા તેમને મારી નાખ્યા. સવારમાં નાશિાહ પાતાના સિપાઇ આતે મારી નાખેલા જોઈ ખૂબ ક્રોધે ભરાયે.. તેણે લેાકાને મારવાને તથા શહેર લૂટવાને પેાતાના સિપાઈઓને હુકમ કર્યો તે ઉપરથી અગાન અને ઇરાની સિપાઈઓએ તૈમુરના તાતાર સિપાઈઓની પેઠે આખા દિવસ લેકને માર્યાં, તેમનાં ધર બાળી મૂછ્યાં, અને માલમત્તા લૂટી લીધી. સાંજે અહમદશાહ નાદિરશાહને પગે પડ્યો અને ફતલ બંધ કરવા વિંનત કરી. તેથી નાદિરશાહે પોતાના માણસાને તે ઘાતકી કામ બંધ કરવાને હુકમ કર્યો અને તે અટકયા. નાદિરસાહ ૧૯૩ ૫. બીજે દિવસે નાદિરશાહ અને તેનાં માણુસેએ બાબરના વખતથી માગલ પાદશાહેાએ એકઠા કરેલા બધા દિલ્હીના ખાનાનો અને ઝવેરાતના કબજો કર્યો, તે શાહજહાનનું મયૂરાસન, સાનાના મુગટ અને ઘરેણાં, ઉત્તમ હાથી, ઘેાડા અને તેમા, કીમતી રેશમી અને મખમલનાં કપડાં, અને રાજાની ત્રીજોરીમાંથી તથા દિલ્હી ને ચેધ્યાના સઘળા માતબર લે! અને અમીશ પાસેથી પુષ્કળ પૈસેા ઈરાન લઇ ગયા, શાહને એટલે બધા પૈસા મળ્યું કે તેની થી વ્યવસ્થા કરવી તે તેને સૂઝયું નહિ. તેણે દરેક સિપાઈ તે ત્રણ મહીનાના તે પગાર જેટલી રકમ બક્ષીસ આપી અને ઇરાનના લેકા પાસેથી એક વર્ષ સુધી કાઈ પણ્ જાતનેા કર લીધા નહિ. ૧૩