આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૯૫
૧૯૫
હિંદનો ઇતિહાસ

અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચેના પહેલે વિગ્રહ ૧૯૫ ૪. દુપ્લે પાસે ૪,૦૦૦ દેશી લડવૈયા હતા તે સિપાઈ કહેવાતા, તે ફ્રેન્ચ અમલદારાના હાય નીચે સુરેપી લશ્કરની કવાયત શાખા લડાઈ માટે કળવાયા હતા. તેણે હવે એકદમ ફ્રાસથી વધારે માણુસ મંગાવ્યાં, અને તે આવ્યાં કે તરત મદ્રાસતર ચકરી તે શહેર ઇ. સ. ૧૭૪૬માં જીતી લીધું. જ. ત્યારપછી ફ્રેન્ચ લેાકાએ કાર્ટ સેન્ટરવિડ લેવાના પ્રયત્ન ક, પણ તેવામાં અંગ્રેજોને ઈંગ્લેંડથી લકરની મદદ આવી પહોંચી તેથી તેમણે ફ્રેન્ચને ત્રણ વખત હરાવી પા કાઢ્યા, મેજર લૉરેન્સ નામના બહાદુર અંગ્રેજ સરદાર લશ્કર લઈને ઈંગ્લેંડથી આવ્યા અને અંગ્રેજોએ હવે પાતાના વખત આવે, પંડિચરી લેવાને પ્રયત્ન કર્યાં, પશુ કાવ્યા નહિ, ૬. ઇ. સ. ૧૯૪૮માં સુરાપમાં ફ્રેન્ચ અને અંગ્રેજ પ્રજા વચ્ચે સલાહુ થઈ, તેથી તેમને હિંદમાં લડતાં બંધ થવું પડયું. મદ્રાસ અંગ્રેજોને પાછું મળ્યું અને ત્યારપછીનાં આઠ વર્ષ એટલે ઇ. સ. ૧૭૫૬ સુધી અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે નામની સલાહ રહી.