આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૯૭
૧૯૭
હિંદનો ઇતિહાસ

કલાઇવ અને આર્કટના ઘેરા લાયક હતું, કારણ કે કુલાઇવ ફકત અાદુર હતા એટલુંજ નિકે પણ લડાઈ ખરેખર જામી હોય ત્યારે પણુ ઠંડા અને શાન્ત જણાતા. ૪. ઇ. સ. ૧૭૪૮માં લડ્ડા નિઝામ-ઉલ-મુલ્ક મરજી પામ્ય અને તેના મોટા છેકરા નાઝીરજંગદક્ષિણુતા સુબેદાર થયા; પણુ તેના ભત્રીજા ગુજરગે ગાદી માટે તેની સાથે લડવાના નિશ્ચય કર્યાં અને ડિચરી જઈ ફ્રેન્થતી મદદ માગી, તેજ વખતે ચંદાસાહેબ નામના એક સરદારે અવરૂદ્દીનની જગાએ *Qીટકના નવાબ થવાના પ્રયત્ન કરવાનું ધાર્યું. તેણે પણ પૉંડિચરી જઈ સુપ્લેની મદદ માગી, ૫. દુપ્તેએ તે બંનેને મદદ કરવાનું ખુશીથી કબૂલ કર્યું. તેને હવે જે જોઈતું હતું તે મળ્યું. તેણે બ્રુસી નામના બહાદુર અમલદારની સરદારી નીચે તેમને માઠું લશ્કર આપ્યું અને ત્રણે લાકરે કેટ તરફ કૂચ કરી. તે અન્વરૂદ્દીન પર તૂટી પડ્યા, તેને હરાવ્યા અને માર્યો, તથા આર્કટ લીધું, અન્વરૂદ્દીનના દીકરા મહમદઅલ્લી નાસીને ત્રિચિનાપલ્લીમાં ભરાયા અને ત્યાં તેણે પેાતાના બચાવ માટે તૈયારી કરી. પછી તે સંપીલાં લશ્કર દક્ષિણ્ તરફે ચાલ્યાં, નાઝીરજંગ પણ માટે ગયા તે જીસી ફત્તેહને ઝુડા ઉડાવતે હૈદ્રાખાદ ગયા. ૬. દુષ્ણેને આ પ્રમાણે સંપૂર્ણ ફત્તેહ મળી. નવા નિઝામે ફ્રેન્ચ લોકાને પૂર્વ કિનારા પરને ‘ઉત્તર સરકાર’ મુલક આપ્યા, અને દુપ્લેને ‘ કર્ણાટકના ગવર્નર'ના ખિતામ આપી ચંદાસાહેબને તેના તાળામાં કર્ણાટકના નવાબ નીમ્યા. ચંદાસાહેબે ફ્રેન્ચ લેકાને કર્ણાટકમાં કેટલીક જમીન તયા પુષ્કળ પૈસા આપ્યા. ૭. હવે ચંદાસાહેબ અને ફ્રેન્ચાએ ત્રિચિનાપલ્લીને ઘેરા ધાભે, તેથી મહમદઅલીએ અંગ્રેજોની મદદ માગી. ૯. ત્રિચિનાપલ્લીમાંથી ફ્રેન્ચ લોકોને હાંકી મૂકવા માટે તેમજ પેાતાના એ કિલ્લાનું રક્ષણ કરવા માટે જોઈએ તેટલું લશ્કર અંગ્રેજ ગવર્નર પાસે નહેાતું, તેથી તેણે ખારાક તથા હથિયાર સાથે એક નાનું લશ્કર અહમદઅલી તરફ મેકવ્યું અને તેને લખી જશુાવ્યું કે છેવટ tr