આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૯૯
૧૯૯
હિંદનો ઇતિહાસ

કલાઈવ અને આર્કટના દેશ ૧૯૯ દૂર હૈદ્રાબાદમાં જીસી સાથે છે. કર્ણાટકના મુખ્ય શહેર આર્કટનું રક્ષણુ કરવાને બહુ થાડાં માસ છે; માટે જો તે શહેર છતી લેવામાં આવશે તે ચંદાસાહેબ ત્રિચિનાપલ્લી છેાડી આર્કેટ પાછું લેવા આવશે, અને અમદઅલી છૂટા થશે.' તેણે તે આર્કટ જીતી લેવાનું માથે લીધું. . ૧૦. કૅપ્ટન કલાની આ સલાહ એવી મઝેની હતી કે ગવર્નરે તે કબૂલ રાખી. તેનાથી ફકત ૨૦૦ અંગ્રેજ અને ૭૦૦ દેશી સિપાઈ કલાવને આપી શકાય તેમ હતું અને તે પણ બિતકળવાયલા અને હુાખરા તા કદી લડાઈમાં નહિં ગયેલા હતા; પરંતુ આવું લશ્કર પશુ કલાપ્રંને માટે બસ હતું. મદ્રાસથી માર્કેટ સુધીની છ માઇલની મુસાફ્રીમાં તેણે આ લશ્કરને દર રાજ કવાયત કરાવી કેળવ્યું. છ દિવસની મુસાફરી પછી તે આર્કેટની ભાગાળે આવી પહોંચ્યા અને એક દરવાજે થઈ શહેરમાં પેઠે એટલે ચંદાસાહેબનું લશ્કર ખીજે દરવાજે થઈ નાસી ગયું. આ ૧૧, પાતાનું મુખ્ય શહેર ભંમેજોએ જીતી લીધું એવી ચંદાસાહેબને ખબર મળી, એટલે તેણે પાતાના છેાકરા રાજાસાહેબને ૧૦,૦૦૦ માણુસેનું દેશી તથા ચાડું ફ્રેન્ચ લશ્કર આપી પાછું લેવાને માફલ્યે. આ પ્રમાણે લાવના કહેવા મુજબ બન્યું. રાજાસાહેબના મોટાં લશ્કરે ૫૦ દિવસ સુધી ક્લાઇવ તથા તેનાં માણુસાને માર્કેટમાં થયો અને કિલ્લા લેવાને બને તેટલા પ્રયત્ન કર્યો, પણુ તેમનું કંઈ વળ્યું નહિ, ૧૨. લગભગ બે મહીના વીતી ગયા પછી મહાસના ગવર્નરે લાવને વધુ માણુસા માકક્ષ્યાં. આ માણુસે આવે છે એવી ખબર રાજાસાહેબે સાંભળી એટલે તેણે ફિલ્લા લેવાને છેલ્લે પ્રયત્ન કર્યાં, પશુ ૪૦૦ મહુસેની ખુવારી સાથે તેને પાછા હઠવું પડ્યું. આથી તે ધણા નાસીપાસ થઈ ગયેા અને ખાગળ લાઇવ તથા તેના માણુસે અને પાછળ મદ્રાસથી આવતું અંગ્રેજી લશ્કર એ એની વચ્ચે સપડાઈ જવાની બીકથી પેતાનું રહ્યું. તેટલું લશ્કર લઈને તેણે ચાલવા માંડયું,