આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૦૧
૨૦૧
હિંદનો ઇતિહાસ

કલકત્તાનું કારાગૃહ ૧૬. અંગ્રેજ તથા ફ્રેન્ચ કંપનિઓએ હવે પોતાના માણસને લડવાની સખત મના કરી. દુર્પ્સને ફ્રાન્સ ખેલાવી લેવામાં આવ્યા અને અંગ્રેજ તથા ફ્રેન્ચ વચ્ચે સલાહ થઈ. ૨૦૧ . ૧૭, કર્ણાટકના નવાબ મહમદઅલ્તના સંરક્ષણુ માટે મેજર લૉરેન્સ અધિકારી હોવાથી તે પાતાની ગાદી પર કાયમ અને સુરક્ષિત થયા. હૈદ્રાબાદમાં મુસીની દેખરેખ હેઠળ કેચેનું બળ ચાલુજ હતું અને નિઝામે તેને આપેલા ઉત્તર સરકાર પ્રાન્ત તેનાજ તાબામાં હતા. તેનું મુખ્ય શહેર મખ્ખીપણુ હતું અને તેમાં એક મજબૂત કિલ્લા પશુ તે, પર, કલકત્તાનું કારાગૃહ ઈ સ ૧૯૫૬ ૧. ઇ, સ. ૧૭૫૬માં બંગાળાના નવાબ અલીર્દિખાન મરશુ પામ્યા અને તેના પૌત્ર સિરાજુદ્દેલ્લા (રાજ્યના દવે ) ગાદીએ બેડી, તે આશરે ૨૦ વર્ષના તરુણુ હતા અને રાજ્યમહેલમાં પૂર્ણ વૈભવમાં ઉર્ષ્યા હતા, તેને હાર- ની દુનિયાનું કંઈ ભાન નહેતું. તે યાવિનાના, મૂર્ખ, ધાતકી, ને સ્વચ્છંદી હતા. અંગ્રેજોને તે ત્રિકારતા અને લકત્તાની દોલત વિષે તેના સાંભળ- વામાં આવ્યું હતું, તેથી તે તૂટીને ધનવાન થવા માગતે, સિરાજુદ્દોલ્લા