આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૦૭
૨૦૭
હિંદનો ઇતિહાસ

ફ્રેન્ચ લેકીની છેલ્લી હાર ૩, પશુ ઈ. સ. ૧૯૫૮માં ફ્રેન્ચ લેકાનું મેટું લશ્કર કાઉંટ લાલીની સરદારી નીચે આવી પહોંચ્યું, અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાના તેને હુકમ મળ્યા હતા. તેથી જે રાત્રે તે કિનારે ઉતેજ રાત્રે તેણે ફાર્ટ સેંટ ડૅવિડતર કૂચ કરી અને વે સહેલથી લીધું. તેણે કિલ્લાનો નાશ કર્યો, તે ત્યારમી ફરીથી અંધાયા નહિ. ૨૦૦૭ ૪. ત્યારપછી લાલીએ ખુસીને દક્ષિણમાંથી પૅરતાના સધળાં લશ્કર સાથે માવા મળવાના હુક્રમ કર્યો અને મદ્રાસ પર હુમલા ઇ. સ.

પણ મેજર લૉન્સે છ મહીના સુધી મદ્રાસના બહાદુરીથી

અચાવ કાયા, એટલામાં ઈંગ્લેંડથી એક નૈકાસૈન્ય ભાવી પહોંચ્યું. લાલીના ફ્રેન્ચ લશ્કરને હાંકી કાઢવામાં આવ્યું. અંગ્રેજ સરદાર કર્નલ ફ્રૂટ તેની પાછળ પમા અને ૧૭૬૦માં મદ્રાસ તથા પાડિચરી વચ્ચે વૉડિવાશ આગળ તેને ભારે હાર ખવડાવી, હિંદમાં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે થયલી લડાઇ ઞામાં આ મેટામાં મોટી હતી. કર્નલ ફૂટ પછીથી પૉંડિચરી ગયા અને ઇ. સ. ૧૭૬૧માં ફ્રેન્ચ લેકા પાસેથી તે શહેર લીધું, સર આયર ફટ ૫. કર્ણાટકમાં આ પ્રમાણે ચાલતું હતું તે વખતે લાઈ કલકત્તેથી કર્નલ ફાર્ડની સરદારી નીચે પોતાનાથી બની શકે તેટલાં માણસા ઉત્તર સરકારના મુલકમાં માફલ્યાં. ત્યાં ફ્રેન્ચ લશ્કર અંગ્રેજ લશ્કર કરતાં ઘણું મોટું હતું અને હૈદ્રાબાદને નિઝામ પતાના લશ્કર સાથે તેમની મદદમાં હતા; પણ કર્નલ કાર્ડ ક્લાબના હામ નીચે કુળવાસલેા, બહાદુર, અને ઢોંશિયાર અમલદાર હતા. તેણે ફ્રેન્ચેાને ઠામ ઠાસ હરાવ્યા, અને તેમના મુખ્ય શહેર ભલીપટ્ટણ પર છાપે। મારી તે લીધું. આ વખતે કર્યાં પાસે