આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૦૮
૨૦૮
હિંદનો ઇતિહાસ

૨૦૮ હિંદના ઇતિહાસ જેટલાં પેાતાનાં માણુશ હતાં તે કરતાં ફ્રેન્ચ કદીઓની સંખ્યા ઘણી વધારે આવી. ઉત્તર સરકાર પ્રાંત આ પ્રમાણે અંગ્રેજોના હાથમાં ઈ. સ. ૧૭૫૯માં આવ્યા અને ત્યારથી તેમના તાબામાં છે. મહાસ ઈલાકાના મુલકની આવી રીતે શરૂઆત થઈ. ૪. સ. ૧૭૬૩માં સાત વર્ષની લડાઈના અંત આવ્યા અને અંગ્રેજ તથા ફ્રેન્ચ વચ્ચે સલાહ થઈ; તેથી પૉંડિચરી અને ચંદ્રનગર વેપારનાથ તરીકે ફ્રેન્ચને પાછા આપવામાં આવ્યાં. આ પ્રમાણે , સ, ૧૭૪૪માં શરૂ થયલા લાંબા વીસ વર્ષના ઝઘડાના અંત આવ્યો. આ યુદ્ધની શરૂઆત પહેલવહેલી ફ્રેન્ચ લેાકાએ મદ્રાસ પર હુમલો કરીને કરી હતી અને તેનું છેવટે પરિણામ એ યું કે અંગ્રેજોને વિશાળ મુલક મળ્યા અને દક્ષિણ હદમાં તે સૌથી વધારે જોરાવર બન્યા. ૫૫. મીરજાફરના અમલ ૪૦ સ૦ ૧૭૫૮થી ૧૭૬૧ સુધી ૧. દિલ્હીના પાદશાહ હુજી ઉત્તર હિઁદના બધા મુલકમાં ધણીપણાના હક કરતા. તેની રજા સિવાય કલાઈવ મીરજારને ગાદીએ બેસાડ્યા હતા; વળી મીરાકરે પહેલાંના નવાખેની પેડે તેને નજરાણું પણ મેાકહ્યું નહેતું, તેથી પાદશાહના કુંવરે લશ્કર લઈ અંગાળા પર ચડાઈ કરી અને યાધ્યાને નવાબ શુજાઉદ્દાલ્લા તેની મÈ આવ્યા. ૨. મીરજાર બહુ ગભરાયા અને પૈસા આપી તેમને કાઢવાને તેણે વિચાર કર્યો; પણ “હું મદદે આવું છું માટે હિમ્મત રાખા,” એમ લાઈવે તેને કહેવડાવ્યું. અંગ્રેજ કર્નલ સાબિત- પાર