આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૦૯
૨૦૯
હિંદનો ઇતિહાસ

મીરાફરના અમલ ૨૦૯ જંગ (લડાઈમાં દઢ) તેમની સામે લડવા આવે છે એવું અયાખ્યાના તવાળે સાંભળ્યું એટલે તે બને તેટલી ઝડપથી નાસીને પાછા ગા અને શાહજાદાને મદદ કરનાર કાર્ણ રહ્યું નહિ, તેથી તે લાવને શરણ થયા. કલાવે તેના પર મહેરબાની બતાવી પાંચસ સેનામહાર ભેટ આપી દિલ્હી પાછા જવાની સલાહ આપી અને તે મુજબ તે વાઁ. ૩, ચીરા રે ડહાપણુથી અને સારી રીતે રાજ્ય કર્યું હત તા તે ગાદી પર સહીસલામત અને સાન્તિમાં રહી શકત, પણ યાતે રાજ્ય કરવાને તદ્દન નાલાયક છે એમ તેણે થાડા વખતમાં બતાવી આપ્યું. તે પીણીએ હતેા અને માજમઝામાં પેાતાના બધા વખત તથા બહુ પૈસા ગુમાવતે. ૪. પોતાના લશ્કરના પગાર આપવા માટે તેની પાસે પૈસા રિ હોવાથી તેણે મંગાળાના હિંદુ શરાફીને લૂટવાને પ્રયત્ન કર્યો અને લાવે તેને તેમ કરતાં અટકાવ્યા ત્યારે ગુસ્સે થયા તથા અંગ્રેજ્ઞેને મૂંગાળામાંથી હાંકી મૂકવા માટે તેણે ચિન્સુરાના વલંદાની મદદ માગી. સુરાપમાં અંગ્રેજો અને વલંદા વચ્ચે સલાહ હતી તેથી ચિસુરાના વલંદા અંગ્રેજો સાથે લડાઈમાં ઉતરે એવાજખી નહતું. પણ અંગ્રેજ વેપારીઓની અને તેમના વેપારની વલંદા અદેખાઈ કરતા, તેથી તેમણે વગર વિચારે અંગ્રેજ પર હુમલે કરવાનું કબૂલ કર્યું. તેમણે પેાતાના સંસ્થાન જાવામાંથી લશ્કર એંગાવ્યું. થોડા વખતમાં તેમનાં સાત મેટાં વહાણ લશ્કર સાથે હુગલીના મુખ આગળ આવી પહોંચ્યાં ને ચિન્સુરા તરફ જવા લાગ્યાં. તેમણે રસ્તામાં અંગ્રેજનાં કેટલાંક વહાણુ કબજે કર્યો અને તેમની જે વખારી નદીકાંઠું જોવામાં આવી તે ખાળી મૂકી. ૫. કર્નલ ફાર્ટ આ વખતે ઉત્તર સરકાર પ્રાંતમાંથી પા આવ્યા હતા. તેને કર્નલ લાવે ચિસુન્ન પર માકા અને એક ખીન્ન અમલદારને વલંદાનાં વહાણા પર હુમલા કરવાને ૧૪