આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૨૫
૨૨૫
હિંદનો ઇતિહાસ

હૈદરઅલ્ટી અને અંગ્રેજ એ ત્રણ સત્તા પ્રબળ હતી. હૈદર હજી લગી અંગ્રેજો સાથે લડાઈમાં ઉતર્યાં નહતા, પણ કીટકના નવાબ જે અંગ્રેજના રક્ષણુ નીચે હતેા તેનાં કેટલાંક શહેર અને કિલ્લા તેણે જીતી લીધાં હતાં. હવે જ્યારે અંગ્રેજના ખીંા મળતી નિઝામના મુલક પર તેણે ચડાઈ કરી, ત્યરે મદ્રાસના ગવર્નરે નિઝામ તથા મરાઠાને હૈદર સાથેની લડાઈમાં મદદ કરવાનું કબૂલ કર્યું અને મને માટે લશ્કર મેકલ્ય, અંગ્રેજનું લશ્કર નિઝામના લશ્કર સાથે ુસૂરમાં પેઠું અને એંગલાર તાત્રે કર્યું. ૨૨૫ ૫. હૈદર ત્રણે દુશ્મના સાથે એકી વખતે લડે એવા ગાંડા નહેાતા. તેણે મરાઠાને ભારે રકમ આપીને પાછા કાઢ્યા, ૬. પછી તેણે નિઝામને લખી જાવ્યું કે જો તમે મારા પક્ષમાં આવશા તે। હું તમને આખા કર્ણાટક દેશ છતી લેવામાં મદદ કરીશ, નિઝામે અધમ થઈ તે પ્રમાણે કબૂલ કર્યું અને અંગ્રેજ સેનાપતિ કનૈલ સ્મિથ તેને મદદ કરવાને ઠેઠ માસથી આવ્યા હતા, બીજે દિવસે સવારે નિઝામનું લશ્કર હૈદરની સાથે મળી જઈ અંગ્રેજો પર હુમલા કરવાની તૈયારી કરતું જેઈને તે અજાયબ થયા. ૭. કર્નલ સ્મિથ ખૈમલાર છેાડી મદ્રાસ તર પાછા ક્યોઁ. હૈદર ૭૦ હજાર માણુસનું લશ્કર લઈ તેની પૂર્વે પડ્યો, અને અંગ્રેજ લશ્કર હેસૂરથી કર્ણાટકમાં જવાના શૃંગામના માર્ગમાં થઈને કૂચ કરતું હતું ત્યારે તેના પર તૂટી પડ્યો. પણ તેને ઘણી ખુવારી સાથે પાછા હઠવું પડયું, ફરીથી તે કર્નલ સ્મિથની પૂડે પક્ષો, પશુ ત્રિનામાલી માગળ મોટી લડાઈ થઈ તેમાં તેને સખત હાર ખાઈ નાસવું પડયું. ૮. નિઝામે પછી હૈદરને છેડી દઇ અને તેટલી ઝડપથી હૈદ્રાબાદ જઈ પ્રેજને સલાહનું કહેણ મેાકટ્યું, તેથી તેની સાથે સલાહ કરવામાં આવી, BU