આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
હિંદનો ઇતિહાસ

"હિંદના ઇતિહાસ ૬. રામાયણનો સમય ૪૦ સ પૂર્વે ૧,૨૦૦થી ૧૦૦૦ ૧. ગમા અને જમના વચ્ચેના પ્રદેશમાં કેટલેક વખત રહ્યા પછી આતી ટાળીઓ પોતાના સરદારની આગેવાની હેઠળ પૂર્વમાં આગળ વધી અને ગંગા નદી તથા હુિમાલય પર્વત વચ્ચે આવેલા મુલકમાં પ્રસરી. તેમણે ગંગા નદીને મળતી નદીઓ, ગામતી, માગરા, ગંડક, અને કુશી એક પછી એક એળંગી, વળી કેટલીક ગંગાની દક્ષિણે ચંખલ અને સામના પ્રદેશમાં થઈ વિધ્યાચળ સુધી ગઈ. હુમાલય અને વિધ્યાચળ વચ્ચેના બહેાળા પ્રદેશને તેમણે મધ્યદેશ નામ આપ્યું. ૨. ભારત અને પાંચાળ નતે ઉપરાંત આ પ્રદેશમાં વસતી બીજી કેટલીક મુખ્ય પ્રજાના ઇતિહ્રાસ આપણને મળી આવેલા છે. આ કામે કાસલ, વિદેહ, અને કાશી નામે હતી. કાસલ લેાક ગંગા અને ગંડક વચ્ચેના પ્રદેશ હાલ આયેાધ્યા કહેવાય છે ત્યાં રહેતા અને તેમનું મુખ્ય શહેર અયાવ્યા હતું. વિદેહ લેાક ગંડકની પૂર્વેના પ્રદેશમાં રહેતા, તે પ્રદેશ ાલ તિરહાટ ’ કે બહારના ઉત્તર ભાગ કહેવાય છે. તેમનું મુખ્ય શહેર મિથિલા હતું. કાશી લોક જે જગાએ એમતી નદી ગંગાને મળે છે તેની નજીકના પ્રદેશમાં રહેતા અને તેમનું મુખ્ય શહેર કાશી હતું. હાલ તે અનારસ કહેવાય છે અને હિંદુ લોકાનું મેટાંમાં મેટું પવિત્ર ધામ છે. . ૧૪ ૩. એમ ધારવામાં આવે છે કે આર્થાત આ મુલકમાં પથરાતાં સ્વાશરે બસ વર્ષ લાગ્યાં હશે. જેમ ઇ. સ. પૂ. ૧,૫૦૦થી ૧,૨૦૦ સુધીના કાળને થ્યપણે મહાભારતનો સમય કહયા છે, તેમ છે. સ. પૂ. ૧,ર૦૦થી ૧,૦૦૦ સુધીના આ કાળને આપણે રામાયણના કાળ કહીશું; કારણ કે હિંદુઓના ત્રીજા અન્ય રામાયણમાં વર્લ્ડવેલા મનાવા આ અરસામાં મન્યા હતા.