આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૩૯
૨૩૯
હિંદનો ઇતિહાસ

લાર્ડ કોર્નવાલિસ ૨૩૯ નિઝામ અને મરાઠાએ મોકલેલાં લશ્કર કઈ ખપમાં આ નહિ, તે લડાઇમાં મદદગાર થઈ ન પડતાં દેશમાં લૂટકૂટ કરવા લાગ્યાં અને ખરી મહેનતનું બધું કામ અંગ્રેજોને ફરવું પડયું. ૫. લૉર્ડ કૉર્નવાલિસે ઇંગલેર પાસેના કેટલાક મજબૂત કિલ્લા લીધા અને પછી ધીમે ધીમે શ્રીરંગપટ્ટજી તરફ કૂચ કરી, ટીપુનું લશ્કર હાર્યું અને નાસી શહેરમાં ભરાયું ત્યારે દિવાલ પર તાપમા માર ચલાવવામાં આવ્યે. હવે ટીપુને જણાયું કે થાડા વખતમાં દુશ્મનાને હાથ કિલ્લા જશે, તેથી તેણે ગમે તે શરતે સલાહ માગી, ટીપુ ૬, અંગ્રેજ તથા તેમના ખે સાથીઓ અને ટીપુ વચ્ચે શ્રીરંગ પટ્ટણુ મુકામે કાલકરાર થયા. આ કરારથી ટીપુએ પેાતાના અપેઅે મુલક તથા લડાઈના ખર્ચ પેટે ત્રીસ કરોડ રૂપીઆ અંગ્રેજોને આપવાનું કબૂલ કર્યું. ! રકમમાંથી અ તરતજ અને બાકીની કેટલીક મુદ્દત પછી આપવાની હતી, તેથી અષા પૈસા ભરી રહેવાય ત્યાંસુધી પાતાના એ છેકરાને તેણે બાંહેધરી દાખલ અંગ્રેજોને મેપ્યા. છ. ટીપુ તરથી મળેલા મુલકમાંથી ખરૂં જોતાં નિઝામ તથા મરાઠાને કંઇ આપવું જોઈતું નહેાતું, તાં અંગ્રેજોએ તે મુલક તે શ્રૃન્નેની સાથે સરખે ભાગે વહેંચી લીધા. અંગ્રેજોના ભાગમાં મલબારના પ્રદેશ અને કર્ણાટકર્તા સેલમ અને મંદૂરા પગાં આવ્યાં. ૮. બંગાળાના જાનદારામે જમીનનું મહેસૂલ કેવી રીતે ભરવું તે લાર્ડ કોર્નવોલિસે નક્કી કર્યું. મામલાના વખતમાં જમીન-