આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૪૩
૨૪૩
હિંદનો ઇતિહાસ

માવિસ વેલેસ્ટિ ૫. હવે પેશ્વાએ નિઝામ ઉપર જરા હુમલે કરવા માટે ખીા મરાઠી સરદારને પાતાની મદદે ખેલાવ્યા. તે ખુધા ઈંદાર, ગ્વાલિગ્મર, ગુજરાત અને વરાડમાંથી ખેતપેાતાનાં લશ્કર લઈને આવ્યા. આ પ્રમાણે જબરૂં લશ્કર એકઠું થયું અને નિઝામ પર જોસથી ધસ્યું, ઇ. સ. ૧૭૯૫માં કુઠ્ઠલા (ખk) ઢીંગળ ભારે લડાઈ થઈ, તેમાં નિઝામ હાર્યાં. તેણે પોતાના અર્ધો મુલક મરાઠાને આપ્યા ને બાકીના અર્ધાને માટે દર વર્ષે ચોથ ભરવાનું કબૂલ કર્યું, ૨૪૩ ૬. પાછળથી આમ લડાઈમાં મળેલી છૂટ વહેંચી લેતાં મરાઠા સરદાર વચ્ચે તકરાર થઇ, અને બેત્રણ વર્ષ સુધી પેન્ના, દુષ્કર, સિધિ, ગાયકવાડ, અને ભેંસલે, એ બધા એક ખીજા સાથે લડ્યા, ૬૮. માર્કિવસ વેલેસ્લિ કથા ગવર્નર જનરલ ૪૦ સ૦ ૧૯૯૮થી ૪૦ સ૦ ૧૮૦૫ સુધી ગવર્નર-જનરલ વધારે બળવાન અને લસ્લિ ૧. સર જાઁન શાર પછી માર્કેવસવેલેસ્લિ નીમાયા. તેણે અંગ્રેજોને હિઁમાં સૌથી સત્તાવાન બનાવ્યા, તેની સાથે તેને નાના ભાઇ કર્નલ હિંદમાં આવ્યા. તે બહાદુર લડવૈયા હતા. આગળ જતાં તે સર આર્થર થેલેસ્ટિ, યૂક ™વ્ વેલિંગ્ટન અને છેવટે ઇંગ્લેંડના મુખ્ય પ્રધાન બન્યા. ર. કુટુંબનાં બધાં છેારા વડીલની આજ્ઞા પાળે છે. વડીલ તેમની પાસે જે વાજબી લાગે તે કરાવે છે અને કઈ ર ટૉ માર્ગે જાય તે તેને શિક્ષા કરે છે. તે પેાતાનાં સાંની સંભાળ