આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૪૮
૨૪૮
હિંદનો ઇતિહાસ

૨૪૮ રુકના ઇતિહાસ ટીપુના છેલ્લા પ્રયત્ન ૧૪. હૈસૂરના મુલક છતાયા તેથી ગવર્નર-જનરલ તે ખાલસા કરી શકયા હાત, પણ તેમ નહિ કરતાં તેણે જે આગલા હિંદુ રાજાને હૈદરે પદભ્રષ્ટ કર્યો હતેા તેના વંશજના પાંચ વર્ષના એક આળકને ગાદીએ મેસાડયો, તેનું નામ કૃષ્ણરાજા હતું, પશુ તેને માત્ર હુસૂરને નૂતે મુલક આપવામાં આવ્યા; બાકીના જે મુલક હૈદર અને ટીપુએ ત્યા હતા તે અંગ્રેજ, મરાઠા, અને નિઝામ વચ્ચે વહેંચાયા, અંગ્રેજોને લાગે હાલ જે કાનડા અને કોઇમ્બતુરના પ્રદેશ કહેવાય છે તે આવ્યા. ટીપુના છેકરા પર મહેરમાની બતાવી તેમને ભારે વર્ષાસન ધી આપ્યું અને તેમને વેલારમાં રાખ્યા.