આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૫૧
૨૫૧
હિંદનો ઇતિહાસ

માર્કિવસ વૃંલેસ્ટિ (ચાલુ ) ૭. માવસ વેલેસ્વિ ( ચાલુ ) ૨૫૧ ૧. મૂંગ્રેજોને તાબે ન થયા ઢાય અથવા લાગે વેલેસ્ટિની પતિ કબૂલ ન રાખી હાય એવા હવે હુદમાં માત્ર મરાઠા રહ્યા. ટીપુ સાથેની છેલ્લી લડાઈ ને અંતે લૉર્ડ વેલેલિએ શોભાના કરા માજીરાવ પેશ્વાને લખી જણુાવ્યું હતું કે તમે નિઝામની પેઠે ફ્રેન્ચ લશ્કરને રજા આપી મદને માટે અંગ્રેજ લકર રાખશા તે હૈસૂરના રાજ્યમાંથી મળેલા મુલકના ખીજો ભાગ અમે તમને આપીશું, પણ પેશ્વાએ તેના ગૃહ્ય બ્રાહ્મણ પ્રધાન નાના ફંડનવીસની સલાહથી તે વાત કબૂલ રાખી નહાતી. ૨. ત્યારપછી બીજે વર્ષે એટલે ઇ. સ. ૧૮૦૦માં નાના ફડનવીસ મરણ પામ્યા અને પેશ્વાએ હાશ્કર સાથે લડાઈ માંડી. હાકરે પુના લીધું અને પેશ્વાની ગાદીએ બીજા માજીસને બેસાડ્યો. ૩. આરવ જીવ લઈ નાઠા. તે સુખઈ ગયા અને તેણે લૉર્ડ વેલેસ્ટિને લખી જણુાવ્યું કે તમે મને એક વાર કરીથી પુનાની ગાદીએ બેસાડ હું તમારી શરતે કબૂલ રાખવાને ખુશ છું,’ ઇ. સ. ૧૮૦૨માં મુંબઈની ઉત્તરે આશરે વીસ માઇલ છેટે આવેલા વસાઈના કિલ્લામાં તેણે કલકરાર પર સહી કરી. માથી તેણે પેશ્વા તરીકે મરાઠા રાજ્યનું પરિપણું છેાડી દીધું અને અંગ્રેજોની રજા સિવાય ભરા સરદારા સાથે કાઈ જાતના સંબંધ નહિ શખવાનું તથા પોતાના મુલકમાં મેજ લશ્કર રાખવાનું કબૂલ કર્યું. આ લશ્કરના આજીરાવ