આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૬૬
૨૬૬
હિંદનો ઇતિહાસ

૨૬૬ હિંદના ઇતિહાસ તેની પાસે આ કૃત્યને જવાબ માગ્યા, પશુ જવાબમાં તેણે અંગાળાના ઈશાન કાબુમાં આવેલા કાચારના મુલકમાં લશ્કર માણ્યું. અંગ્રેજોએ તેને હરાવી પાછું કાઢ્યું અને રંગુન પર હુમલે કરવાને દરિયામાર્ગે વહાણામાં એક સેના મેાકલી તેણે રંગુન શહેર કખજે કર્યું, ૨. અંગ્રેજોના અળ વિષે બ્રહ્મદેશના રાજાને મર્પદંતી નહાતી, તેણે અંગ્રેજ સરદાર સર એ.કેંમ્મેલને હાંકી કાઢવા માટે પેાતાના મેંદુલા નામના સરદારને મેટું લશ્કર આપી મેકલ્યો. ગવર્નર- જનરલને બાંધી રાજધાનીના શહેર આવામાં લઈ જવા માટે અંદુલા સાનાની સાંકળા લઈ આવ્યા, પણ્ તેનું લશ્કર સહેજ- માં હાર્યું. અને તે પાછે ચાહ્યા યા, પછી અંગ્રેજ સરદારે આસામ અને મારાકાન પ્રાન્ત આખા જીતી લીધા અને ઈરાવતી નદીના મૂળ ભણી વહાઓ હંકારી તે આવા તરક ચાલ્યે. તે શહેર નજીક માવી પહોંચ્યા, એટલે બ્રહ્મદેશના રાજા ચરણે આવ્યા અને તેણે ઇ. સ. ૧૮૨૬માં ચાંદાઝુના કરાર કર્યાં. ૩. આ કરારથી અંગ્રેજો બ્રાહ્મદેશના કાંઠા પરના આસામ, આરાકાન, અને તેનાસરીમ પ્રાંતા મળ્યા. ૪. ભરતપુરને કિલ્લા એ દુમાં એક ધ્યેા મજબૂત ગઢ ગણાતા, સ્મા કિલ્લાને અંગ્રેજોએ બે વખત ઘેશ બ્રાહ્યા હતા પણ લઈ શકયા નહાતા અને ભરતપુરના રાજા તથા હિંદના ઘણા રાńએ એમ માનતા કે તે અછત છે. ઇ. સ. ૧૮૨૬માં ત્યાં રાજા મરી ગયેા અને બિલકુલ હક નહિ ધરાવનાર એક સરદારે રાજ્યના બન્ને કાઁ, લૉર્ડ આમ્બેસ્ટં માજી રાજાના કરાને ગાદીએ એસાડવા માટે લૉર્ડ કોમ્બરઅરની સરદારી નીચે એક લશ્કર