આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૮૭
૨૮૭
હિંદનો ઇતિહાસ

JI લાર્ડ દલહાઉસી મ ૨૮૭ રંગુનનું મેટું દેવાલય દેવળ આગળ ફકત એક લડાઈ થઈ બ્રહ્મદેશના લાકાએ પોતાના બ્રાહ્મી રાજ્ય કરતાં તેનાસરીમ અને આરાકાનમાં વધારે સારૂં રાજ્ય ચાલતાં જોયું હતું, તેથી પાતાના મુલકમાં પણુ અંગ્રેજી રાજ્ય થાય એવી તેમની ઇચ્છા હતી. આ કારણથી તેમણે અંગ્રેજોને જયાબંધ ખારાક અને જી જોઈતી વસ્તુઓ પૂરી પાડી,