આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૮૯
૨૮૯
હિંદનો ઇતિહાસ

લૉર્ડ દલહાઉસી ૭. હ્મી રાજાની રાજધાની ઉપલા બ્રહ્મદેશના આવામાં હતી; તેણે કરાર કરવાની ના પાડી ત્યારે લૉર્ડ દલહાઉસીએ છે. સ ૧૮૫૩માં પેગુ પ્રાંત બીજા બે પ્રાંતામાં ઉમેર્યું કે તે બધાને બ્રિટિશ બ્રહ્મદેશ નામ આપ્યું. બ્રિટિશ બ્રહ્મદેશમાં મુખ્ય શહેર રંગુન છે. તે અંગ્રેજોના હાથમાં આવ્યું ત્યારપછી તે મારું અંદર બન્યું છે. છલી રાજાના વખતમાં ત્યાં જેટલી વસ્તી હતી તે કરતાં હાલ ૨૦ ગણી વધી છે અને ચ્યાખાદેશ દ્રવ્યવાન તથા આબાદ બન્યા છે. દેશમાં નિરંતર લડાઈટંટા ચાલતા અને ધાતકી રાજાએ સ્વચ્છંદ દ્વારા લોકોને મારી નાખતા, તેને ઠેકાણે હાલમાં વ્યવસ્થિત રાજ્ય થયું છે અને આખા મુલકમાં બધે સલાહતિ તથા આબાદાની પ્રસરી છે અને લેાકા કાયદેસર ઇનસાક્ મળે છે. ૨૮૯ ૮. ઇ. સ. ૧૮૧૮માં પેશ્વા રાજ્યની પડતી વખતે સતારાનું નાનું રાજ્ય શિવાજીના ઍક વંશજને આપવામાં આવ્યું હતું. તે ઇ. સ. ૧૮૪૮માં પુત્ર વિના મત્યુ પામ્યા તેથી સતારા મુંબઈ ઇલાકામાં ભેળી દેવામાં આવ્યું. ૯. નાગપુરના છેલ્લા ભોંસલે રાજૂ ૧૮૫૩માં વારસ વિના મરણુ પામ્યા, તેથી તેના મુલકને બ્રિટિશ રાજ્યમાં જોડી દઈ ‘મધ્ય પ્રાંતા’ નામ આપ્યું અને ત્યાં વહીવટ કરવાને ચીક્ કમિશનર નીમ્યા. ઇ. સ. ૧૮૦૩માં વેલેસ્લિએ હૈદ્રાબાદના નિઝામને વરાડ પ્રાંત આપ્યા હતા, તે નિઝામે પોતાના મુલકમાં શાન્તિ જાળવવા માટે રાખેલા અંગ્રેજ લશ્કરના ખર્ચને માટે અંગ્રજોને આજ વર્ષમાં પાછા આપ્યા. ૧૦. અમેધ્યાના નવાએ ઘણી ખરાબ રીતે અમલ ચલાવી રૈયત પર બહુજ જુલમ કર્યાં હતેા તેથી ત્યાંના લેકા અંગ્રેજ પાસે ય્યદ લઈ ગયા હતા. આ ઉપરથી એન્ટિક અને લૉર્ડ હાર્ડિજે નવાળને વારંવાર સારી રીતે રાજ્ય કરવા કહ્યું હતું અને તાકીદ આપી હતી કે તેમ નહિ કરા તે રાજ્ય લઈ લેવામાં આવશે; પણુ ૧