આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૦૫
૩૦૫
હિંદનો ઇતિહાસ

હિંદુસ્તાનના રાજા જેટલી છે. એ રાજ્યેા નાનાં મેટાં જુદા જુદા કદનાં છે; સૌથી નાનાંમાં નાનું રજપુતાનામાં લાવા છે, તેનું ક્ષેત્રફળ ફકત ૧૯ ચેરસ માઈલ છે, અને સાથી માઢું હૈદ્રાબાદ છે, તે વિસ્તારમાં લગભગ અંગાળા જેટલું વિશાળ મુલક છે અને તેની વસ્તી ૧,૩૦,૦૦,૦૦૦ની છે. હૈદ્રાબાદ, હુસૂર, વડાદરા, અને કાશ્મીર, એ • ચાર સાથી મેટાં રાતેંડ છે. . રૂપ ૭. પાતાના જાહેરનામામાં રાણી વિકટારિઆએ કહ્યું હતું કે “ અમે દાલના અમારા તાબાના મુલકને વિસ્તાર વધારવા માગતા નથી. અમે દેશી રાજાઓનાં હક, માનમરતબે, અને આબરૂ અમારાં પેાતાનાંની માફક જાળવીશું અને અમારી એવી ઇચ્છા છે કે સલાહશાંતિ તથા સારા રાજ્યવીવત વડેજ જે આબાદી પ્રાપ્ત કરી શકાય છે, તે તેમણે તથા અમારી પાનાની પ્રજાએ ભેગવવી જોઈએ.” . ૪. સને ૧૮૫૯માં લોર્ડ કનિંગે આખા ઉત્તર હિંદુસ્તાનમાં પ્રવાસ કર્યો. તેણે આગ્રામાં એક મેટા દરબાર ભર્યા તે તેમાં હાજર થયેલા દેશી રાખએને કહ્યું કે કાઈ પણ રાજ્ય ગમે તેટલું નાનું હાય, તાપણુ તેની સ્વતંત્રતા કદી પણ ધાકા નહિ પહેડંચે અથવા તેને બ્રિટિશ હિંદુસ્તાન એટલે ખાલસા મુલક સાથે જોડી દેવામાં નહિ આવે. વારસને અભાવે કદી પણ મુલક ખાલસા કરવામાં આવશે નહિ. દરેક રાજાને સંતતિ ન હોય તેને વારસ દત્તક લેવાના હક આપવામાં આવ્યા. તેમને દરેકને લાર્ડનિંગે આ હકની સનદ મેાકલી આપી, તે એવી શરતે કે તેમણે સરકાર તરફ વફાદાર રહેવું અને તેમની તથા અંગ્રેજ સરકાર વચ્ચે વખતેાવખત થયેલા કાલકરાર પાળવા. ૫. આ રાજ્યોને રક્ષિત રાજ્યા' કહે છે; કેમકે ખૂદ હિંદુસ્તાનમાંના કાઈ દેશી રાજાના અગર હિંદુસ્તાનની મહારના પરદેશી દુશ્મનના હુમલાના ભયમાંથી અંગ્રેજ સરકાર તેમનું રક્ષણુ કરે છે, દરેક રાજ્યમાં રહેતા લોકો ત્યાંની પ્રજા ગાય છે તે તે ૨૦