આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૦૬
૩૦૬
હિંદનો ઇતિહાસ

Bº હઁદના ઇતિહાસ રાજા તેમની સાથે વાજી રીતે વત્તવાની શરતે કાયદા કરવાના તે કર મૂકવા વગેરેને કૂલ અખત્યાર ભોગવે છે, તેની પ્રજાને હિંદુસ્તાનના ખાલસા મુલકમાં ગમે તે ઠેકાણે વેપાર કરવાની છૂટ છે, તેમજ દેશમાંનાં અંદરા, રેલ્વે, કે વેપારનાં મકાના તે મત લાભ લઈ શકે છે. આગલા વખતમાં દેશી રાજાઓને દુશ્મન ચડી આવવાની હંમેશાં બીક રહેતી. દરેક રાજને પેાતાના તથા પેાતાની પ્રજાના રક્ષણ માટે ઘણા ખરચ કરીને લશ્કર રાખવું પડતું. તે ભય વે મટી જવાથી શાંતિ અને સહીસલામતીમાં રહીને પેાતાની મહેસુલના તે પાતાના તેમજ પ્રજાના લાભ માટે ઉપયોગ કરી શકે છે. દેશી રાજ્યે! જે જે સુખ ભાગવે છે, તેમાં સુલેહ સાથી મારું છે. ૬. ખીજી ખાજીએ દેશી રાજાઓના જેવા કે છે તેવી તેમને માથે કરો પણ છે. કાઈ પણ રાજાથી લડાઈ કે સલાહ કરી શકાતી નથી, તે કામ તે તેના ઉપર શહેનશાહ, જે તેમનું રક્ષણ કરે છે, તેમનું છે. પેાતાના રાજ્યમાં બંદોબસ્ત રાખવાને અથવા ગેરબંદાબસ્ત મટાડવાને હથિયારબંધ પાલીસ રાખવાની તેમને છૂટ છે. જરૂર્ પડે તે સામ્રાજ્યના રક્ષણુના કાર્યમાં મદદ કરવા સારૂ એક લશ્કરની ટૂડી પણુ તે રાખી શકે. આવા લકરને ‘ઈમ્પીરિઅલ સર્વિસ ફાર' એટલે સામ્રાજ્યને માટે લડનારા સિપાઈઓના લશ્કરની ટૂકડી કહે છે. ૭. વળી દરેક રાજ્યની કરજ છે કે તેણે પોતાની પ્રા પર જુલમ ન કરવે, વિધવાને જીવતી બાળી મૂકવાના કે છેકરીએના હત્યા કરવા વગેરેના દુષ્ટ રિવાજો બંધ કરવા, અને સારી રીતે ને ન્યાયથી રાજ્ય કરવું. કાઈ રાજાને અમેગ્ય રીતે વર્તવાથી રાજય પરથી ઉઠાડી મૂકવા પડે તે। અંગ્રેજ સરકાર તેની જગાએ તેના સૌથી નજીકના વારસને ગાદી પર મેસાડે છે,