આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૦૮
૩૦૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ વિગ્રહ થયે. એ રાજૂ હ્રદુસ્તાનના કેટલાક લક્રાને ગુલામ કરીને લઈ ગયા હતા, તેને હરાવીને ગુલામાને છૂટા કર્યા ને તેની સાથે સલાહ કરી. ૩૦૮ ૫. અાનિસ્તાનમાં ઢાતમહમદના મેટા દીકરા અફઝલખાનને તેના દીકરા અબદુલ રહેમાને કેદખાનામાંથી છૂટા કર્યાં તે ગાદીએ મેસાથે, રીઅલી નાસી ગયે, પણ ત્યારપછી થાડા વખતમાં અઝલખાન મરણ પામ્યા એટલે તે પાછા આવ્યા અને ફરીથી અમીર તરીકે રાજ્ય કરવા લાગ્યા. સર જૉન લૉરેન્સે અફગાનિસ્તાનના કામમાં વચ્ચે ન પડવાનું હાપણ વાર્યું અને અગાનાને મહામાંડું લડવા દીધા. ૬. સને ૧૮૬૬માં આરિસામાં લયંકર દુકાળ પડ્યો અને તેમાં ઘણા લોકો મરી ગયા. સરકારે બા પૈસા ખરચીને હજારો જીવ ઉગાર્યો. આનું એક સારૂં પરિણામ એ આવ્યું કે એરિસામાં વધારે રસ્તા, નહેરા, લૉર્ડ લોરેન્સ અને રેલ્વે થઈ, તેથી કરીથી કાઈ વાર દુકાળ પડશે ત્યારે દેશમાં અનાજ લાવવાનું સહેલું થશે. વળી વાઈસરૉયે દુકાળ નિવારણ ફંડ એ નામે એક મેટી રકમ અલાયદી રાખી. તેમાં દર વરસે ઉમેશ કરતા જવું અને દુકાળ અટકાવવા રસ્તા, રેલ્વે, નહેર, વગેરે લેાકાપયેાગી કામેામાં તે પૈસા વાપરવા એમ નક્કી કરવામાં આવ્યું. છે. લૉર્ડ દુલહાઉસીએ શરૂ કરેલા સુધારા ચાલુ રાખીને તેમાં શુા વધારા કરવામાં આવ્યા. તેણે ધણી રાળાઓ અને પાઠશાળા કાઢી અને તારનાં દાડાં નંખાવ્યાં. અાઁ આનાની ટિકિટમાં પહેલાં