આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૨૯
૩૨૯
હિંદનો ઇતિહાસ

જગજાહેર લડાઈના સમયનું હિન્દ ૩૨૯ તથા રેલ્વે આપીને તેમની સ્થિતિ સુધારવાના અનતા પ્રયત્ન કર્યો, સને ૧૯૧૪ના ગસ્ટ માસમાં જે મહાભારત જગત્નું જીહ જાગ્યું તેથી તેના એ સારા કામમાં ખલલ પડી. સને ૧૯૧૬માં એ વિલાયત ગયા અને એની જગાએ લૉર્ડ ચે આવ્યો. ૯૦. જગનહેર લડાઈના સમયનું હિન્દ ૪૦ સ૦ ૧૯૧૪થી ૧૯૧૮ સુધી ૧. તિહાસમાં જાણીતી લડાઈમાં આ મેટામાં મેાટી હતી, એમાં દુનિયાની લગભગ દરેક પ્રજાનાં ૩ કરેડથી પણ વધારે માણસા શકાયાં હતાં. એક પક્ષમાં જન્મતિ, સ્ટ્રિ, તુર્કસ્તાન, અને મલ્ગેરિઆ હતાં, એ અન્ય રાજ્યેા કહેવાતાં હતાં. આરંભમાં તુર્કસ્તાનના રાજ્યે લડાઈમાં ભાગ લીધેા નહાતે), પણ લડાઈ ગયા પછી તરત જર્મન લેાકાએ તેને મધ્ય રાજ્યમાં જોડાવા સમજાવ્યું, ખીજા પક્ષમાં ઇંગ્લેંડ, ફ્રાન્સ, ઈંટલિ, ઍલ્ફિલ્મમ, ગ્રીસ, અમેરિકાનાં સંયુકત સંસ્થાન, અને ખીજી ધુણી નાની પ્રજાએ હતી તે બધાં મળતીઆં રાજ્ય કહેવાતાં હતાં. ૨. લાંમ વખત થયાં જર્મન લે લડાઈ તે માટે તૈયારી કરતા હતા. તેમની પાસે લાખા લડવૈઓનું મેટું લશ્કર, બળવાન નૈકાસૈન્ય, દુનિયામાં મેટામાં માટી, હારા મેટી તાપે, અને દરેક જાતની યુદ્ધની સામગ્રીના વિશાળ જથા એટલું સાહિત્ય હતું. પણ તેમણે પેતાની તૈયારી એવી છૂપી રીતે કરી હતી કે કાઇ તે વિષે જાજીતું નહાવું. ૩. ટ્રાન્સ પર ચડાઈ કરવી, પૅરિસ જીતી લેવું, અને પછી ઇંગ્લેંડ પર ચાઈ કરવી, એ તેમની યેાજના હતી. તેઓ જાણતા