આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૩૨
૩૩૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૯. બ્રિટિશ સામ્રાજ્યના બીજા કાઈ પણ દેશના જેટલીજ હિંદુસ્તાનની પ્રજા મદદ કરવાને આતુર હતી. હુદના ૭૦૦ રાએ અને રાજકુમારાએ પોતાની નારી, સેના, દ્રવ્ય, ને સાહિત્ય મદદે આપવા શહનશાહને વિનંતિ કરી. બ્રિટિશ હિંદુસ્તાનમાં સર્વત્ર સભા ભરાઈ અને બધા વકતાઓએ કહ્યું કે સામ્રાજ્યને મદદ કરવા ને તેનું રક્ષણ કરવા અમારાથી જે બનશે તે ખુશીથી કરીશું. ૩૩૨ ૧૦. જે ઘણા રાજાઓ ને ઉમરાવએ લડાઈને માખરે લડવા જવા વિનંતિ કરી, તેમાંથી વાઇસરોયે દસ મેટા રાજા ને ગુ નાના રાજાઓને પસંદ કર્યું. એમાં જોધપુર, બિકાનેર, પતિમાલા, રતલામ, અને શિનગરના રાજા હતા. એ બધાને માખરે રાઠેડ જાતિના બહાદુર રજપૂત વીર સર પ્રતાપસિંહ હતા, તે વખતે તેની ઉમર ૭૦ વર્ષથી વધારે હતી અને તેની વૃદ્ધાવસ્થાને લીધે તેને લડાઈમાં માકલવાની પ્રથમ વાઈસરૉયની મરજી નહાતી. તે એટલી ઊંચા, શું યુદ્ધ થશે ને તેમાં હું નહિ! સમ્રાહ્ને માટે યુદ્ધ કરવા માટે ઇક છે એમ હું દાવા કરૂં છું. મારા સાહેબ, મને મેાકલા, મને જરૂર માલે, હું તમારી ના કબૂલ કરવાના નથી.” આથી લાર્ડ હાર્ડગે તેને જવા દીધા, તે જોધપુરના રાજ્યના રીજન્ટ હતા અને સરહદની ટાળીઓ સાથેની અગાઉની લડાઈમાં તે ચિત્રલ ને તિરાડમાં હતો. ચીન સાથેની લડાઈમાં તે પોતાની ટૂકડી જોધપુર ભાલાવાળાઓના સેનાધિપતિ હતા. મળતીમાં રાજ્યનાં લશ્કરના તેને સરદાર બનાવવામાં આવ્યા. તેની સાથે તેને ભત્રીજો જોધપુરના મહારાજા, સાળ વર્ષના સુંદર તે બહાદુર કુમાર લડાઈમાં મા. ૧૧, બીજા રાજાએ.એ—હૈદ્રાબાદ, હૈસૂર, ગ્વાલિશ્કર, ઉંદર, વડાદરા, કાશ્મીરના રાજાને ખિલાતના ખાતે માણુસા, બેડા, ઇંટ, તાપ, અને દ્રવ્ય લશ્કરની મદદને માટે મેકલ્યાં. હિંદુસ્તાનની બહાર આવેલા નેપાળના રાજાને તિબેટના દલાઈ લામાએ પણ પોતાના વિશ્વાસુ મળતી હુદના રાહનચાહને માટે મદદ તરીકે માણુસે ને દ્રવ્ય માલ્યાં.