આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪૦
૩૪૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૨૧. આખરે, ઇ. સ. ૧૯૧૮ના નવેંબરમાં આ મોટી જગજાહેર લડાઈના અન્ત આવ્યા. જર્મના અને તેમના મળતી- આ તદ્દન દ્વાર પામ્યા અને તેમણે સલાઈ કરવાની માગણી કરી. તેમના કૈસરે રાજ્યગાદી હાડી દીધી અને એક મધ્યસ્થ દેશ હૅલેંડ, જ્યાં તે સદી- સલામત રહી શકે, ત્યાં નાસી ગયેા, ઇ. સ. ૧૯૧૮ની ૧૧મી નવેંબરે ટૂંક વખત માટે સલાહ થઈ અને ત્યાંસુધી છેવટની સુલેદ્ર નહેર થાય ત્યાંસુધી લડવાનું કામ અંધ કરવામાં આવ્યું, મૈનાને પોતાનું લશ્કર વિખેરી નાખવું પડયું, લડાઈનાં વહાણા અને તેપે આપી દેવા પછાં, અને જે બધા દેશો પર તેઓ કરી વળ્યા હતા તે દેશ છેાડી દેવા પડ્યા. સલાહની શરત નક્કી કરવા અને જર્મનને તેના ગુના માટે શી શિક્ષા કરવી તે ફેરવવા બધાં મળતીચ્યાં રાજ્યોની સલા પૅરિસમાં બૅગી થઈ, બિકાનેરના મહારાજા ૩૪. ૨૨. ઇ. સ. ૧૯૧૯ના આરંભમાં સર્ વ્ર, સિાને ઈંગ્લેંડના અમીરની પીએ ચડાવવામાં આવ્યો અને બ્રિટિશ પાર્લમેન્ટમાં અમીરની સભામાં રાયપુરના લાઅે સદા તરીકે તેણે પોતાની એટક લીધી. રાજ્યના એ પહેલાજ હિઁદી અભીર હતા. વળી તેને ‘રાજાના સલાહકાર’ તરીકે નીમ્યા અને હુદની મન્નિસભાના ઉપમંત્રી તરીકે પણ તેને નીમવામાં આવ્યો. અગાઉ આવું માન કાઈ પણ હિંદીને મળ્યું નહોતું, 'હુદીઓને માન હુદી સરકાર કેટલી આતુર છે અને બ્રિટિશ હુંદી સામ્રાજ્યના રાજ્યકારભારમાં તેમને ભાગ આપવા તેની દૈવી ઉત્કંઠા છે આપવા