આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના

ઐતિહાસિક સ્રનામ સરળ અને સિકભાષામાં વાર્તારૂપે મૂકવાથી વિદ્યાર્થી તે ખરાખર સમજી શકે છે અને રસ પડવાથી કેટલાક અગત્યના ફકરા વારંવાર વાંચે છે. આથી મુદ્દાની ખાખતા તેમના મગજમાં સારી રીતે હસે છે અને ઇતિહાસ શિખવવાના વાસ્તવિક હેતુ જળવાય છે. આ ઉદ્દેશથી મદ્રાસ ઇલાકાના મધ્ય ભાગમાં માજી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર મી૦ માસ્ડેને માધ્યમિક સ્કુલા માટે હિઁદના ઇતિહાસ” એ નામનું એક લઘુ પુસ્તક અંગ્રેજીમાં રહ્યું છે. તે પુસ્તકમાં ભાષા સરળ અને રસિક રાખવા ઉપરાંત મીનામના સંબંધ ઘણીજ ખૂબી ભરેલી રીતે શ્વેચ્યો છે તથા જુદા મુદા કાળના માણુસા અને તેમના પહેરવેષ તથા રિવાજોને તેમજ જાણવા લાયક સ્થળે તથા કેટલીક લડાઈને આબેહૂબ ચિતાર આપવાને આસરે ૧૨૬ ચિત્ર દાખલ કર્યો છે. વળી બનાવાના સ્થળસંબંધ દર્શાવવાને તથા હિંદમાં અંગ્રેજી રાજ્યની ધીમે ધીમે ફેવી રીતે વૃદ્ધિ થઈ તે જણાવવાને અાશરે ૧૮ નકશા આપ્યા છે. મુંબઈ ઇલાકાનાં નવાં પ્રાથમિક ધારામાં જે મ પર ઇતિહાસનું