આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૪૨
૪૨
હિંદનો ઇતિહાસ

________________

૪૨ હિંદના ઇતિહાસ રહે છે, અને તેનાં સારૂં કૃત્ય નઠારાં કૃત્યથી વધારે હોય છે, ત્યારેજ તેના મામાને છેવટના આરામ મળે છે. ત્યારથી તેના આત્મા હંમેશને માટે પૂર્ણે શાન્તિ પામે છે. આ આરામને યુદ્ધ નિર્વાણુ કહેતા. ૩. જેમને માણુસાની દુનિયાથી દૂર રહી શાન્ત અને પવિત્ર જિંદગી ગાળવા ઇચ્છા થઈ તેમને મુદ્દે સાધુ અને સાધ્વીના પવિત્ર વર્ગમાં દાખલ કર્યાં. તેએક માથાં મુડાવતાં, પીળાં વસ્ત્ર પહેરતાં, ભિક્ષા વડે ગુજરાન નિભાવતાં, અને વિહાર કે મઢમાં રહી થાન્તપણે વિચાર કરવામાં અને અધ્યયનમાં પેાતાને વખત ગાળતાં. આ વિહાર કમા ઘણું કરીને ડુંગરના પાસામાં આવેલી ગુફ્રામાં હતા. મગધ પ્રદેશમાં તે વખતે આવા વિદ્વાર એટલા બધા બંધાયા કે તે ઉપરથી તે પ્રદેશનું નામ બદલાઈ જઈ વિહાર કે બિહાર નામથી તે ઓળખાવા લાગ્યું અને હાલ પશુ તે અવાર કહેવાય છે. અજંટામાં બૌદ્ધ સાધુઓના ગુફા