આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૪૬
૪૬
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૧૫. હિંદમાં ગ્રીક લેાકા ૧. અત્યારસુધી હિંદ અને હ્રદના લાકા વિષેની સઘળી હકીકત હિંદમાં લખાયલાં પુસ્તત્કામાંથીજ લીધી છે. આ પુસ્તકામાં બનાવેની તારીખ ચાકસ અને ભાસે રાખવા જેવી નથી, વળી તેમાં જોડી કાઢેલી વાર્તા અને કથા પુષ્કળ છે, તેને આપણે ઐતિહાસિક હકીકત કહી શકીએ રહે. પરદેશી લેખકા તરફથી ચેકસ સાથ સાથે જે પહેલવહેલા હિંદના હેવાલ આપણુને મળ્યા છે. તે ગ્રીક લાકાએ લખેલા છે. ૨. ઇરાનમાં ગએલા આર્યોએ ત્યાં જબરે રાજ્ય સ્થાપ્યું હતું. સુમારે યુદ્ધના વખતમાં, એટલે ઇ. સ. પૂ. ૫૦૦ વર્ષ પૂર, ઇરાનન રાજા સિંધુ નદીથી ભૂમધ્ય સમુદ્ર સુધીના એશિના પશ્ચિમ ભાગના તમામ પ્રદેશ પર રાજ્ય કરતા હતા. હાલ માઈનર, ઇરાન, અકગાનિસ્તાન, તુર્કસ્તાન, અને સિધુ નદીની પશ્ચિમના પંજામનો ભાગ, એટલા મુલકને તે પ્રદેશમાં સમાવેશ થાય છે. એશિ ૩. તે વખતે ઇરાનના અસીસ નામે એક રાજૂને પત્તાના તાબામાં આવા વિસ્તીર્ણ મુલક હેાવા છતાં નિરાંત વળી નહિ. તેણે વગર વિચારે એક મેટું લશ્કર લઈ એશિ તથા યુરાપની વચ્ચે આવેલી સામુદ્રધુની આળંગી ગ્રીસ પર ચઢાઇ કરી, ગ્રીકલેકાએ તેને હરાવ્યા અને ભારે કતલ સાથે પાછા હાંકી કાઢ્યા. ૪. તે વખતના ગ્રીક લેકા યુરોપની સલળી આર્ય જાતામાં સૌથી વધારે વિદ્વાન, બહાદુર, તથા આગળ પડતા હતા. ઝૈસીસની હાર પછી શ્રેણી મુદ્દતે ગ્રીસમાં અલેક્ઝાન્ડર નામે રાજા થયા. તેણે ગ્રીક પર હુમલો કરવા બદલ ઈરાની લોકાને સજા કરવા માટે ઈરાન પર ચઢાઈ કરવાના નિશ્ચય કર્યાં. આશરે ૩૫,૦૦૦ બહાદુર સીક સિપાઈનું નાનું લશ્કર લઈ તેણે હિમ્મતથી ઇરાનના રાજ્ય તર કૂંચ કરી.