આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૬૭
૬૭
હિંદનો ઇતિહાસ

પુરાણુ સમયના હિંદુ આચા ૩. રામાનુજ આચાર્ય સુમારે છે. સ, ૧૧૫૦માં હાલના સડાસ શહેરની નજીક આવેલા એક ગામમાં જન્મ્યા હતા. તેમના પિતાએ તેમને બાલ્યાવસ્થામાં ચૌલ રાજ્યના મુખ્ય શહેર માંચી કાંજે- વર્ષમાં અભ્યાસ માટે મેકલ્યા હતા. અહિં માન દેવાલયના ધર્મગુરુઓ પાસે અભ્યાસ કર્યા પછી તે ત્રિચિનાપલ્લ્લ પાસે આવેલા શ્રીરંગપટ્ટ શહેરમાં ગયા અને ત્યાં વિષ્ણુધર્મને ઉપદેશ કરવા લાગ્યા. તથા એ ધર્મ ફેલાવવા તેમણે સંસ્કૃતમાં ગ્રંથ રચ્યા, ૪. કેટલીક મુદ્દત પછી તે પેાતાની જન્મભૂમિ છોડીને આખા હુદમાં ર્યો અને તેમણે શિવને છેડી દઇ વિષ્ણુની પૂશ્ન કરવાને ઉપદેશ કર્યો, પહેલવહેલાં શિવભક્ત ચૌલના રાજાએ તેમને મારી નાખવા પ્રયત્ન કર્યો તેથી તે સ્પૈસૂર ગયા, ત્યાંના જૈન રાજા તેમના એધથી વિષ્ણુધર્મમાં દાખલ થયા. રામાનુજ મુખ્યત્વે કરીને બ્રાહ્મણ અને બીજા ઊઁચ વર્ણના લોકાને ઉપદેશ કરતા હતા. તેમના અનુયાયી શ્રાવૈષ્ણવ કહેવાય છે. તેમના ગુરુ હાલ કાજેવમમાં રહે છે. ૫. રામાનંદ એ રામાનુજ આચાર્યના અનુયાયી હતા. રામાનુજ પછી આશરે ૧૦૦ વર્ષે તેમણે ઉપદેશ કરવા માંડ્યો. વિષ્ણુના નામથી એક ઈશ્વરની પૂજા કરવાને તેમણે ઉત્તર હિંદમાં એધ કર્યાં. બનારસમાં મુકામ રાખી આસપાસના પ્રદેશમાં તેઓ કરતા અને મુખ્યત્વે કરીને નીચ વષઁને ઉપદેશ કરતા હતા. તેમના ખાર શિષ્યો નીય વસ્તુના હતા. રામાનંદેહુદી ભાષામાં ગ્રંથા રચ્યા છે. ૬. કબીર ૧૩૮૦થી ૧૪૨૦ સુધીમાં થયા. તેએ રામાનંદના ૧૨ શિષ્યોમાંના એક હતા. તેમણે આખા અંગાળામાં એક ઈશ્વર તરીકે વિષ્ણુની પૂજા કરવાને ઉપદેશ કર્યો. તેમના વખતમાં મુસલમાનો ઉત્તર પ્રદુદમાં બન્ને પ્રસરેલા હતા. તેમને તથા હ્રિદુઓને એક વર્મમાં લાવવાના તેમણે પ્રયત્ન કર્યાં, તેમણે જ્ઞાતિબંધન અને મૂર્તિપૂજ્રની વિરુદ્ધ ઉપદેશ કર્યાં અને જણાવ્યું કે મૂર્તિ પૂજામાં પાપ છે; ઇશ્વર એકજ છે અને તે એક