આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૬૯
૬૯
હિંદનો ઇતિહાસ

રજપૂતા ૨૨. રજપૂતા VTP r - ૪૦ સ૦ ૬૦૦થી ૨૦૦ સુધી ક્ષત્રી અરાક ૧. જૂના આયૅ અને શરૂઆતના હિંદુ સમયમાં સરદારા, રાજા, અને લડવૈયા મંત્રી હતા. મૌદ્ધ સમયમાં ધણાખરા સરારા જાતના હતા; બૌદ્ધ પડે પણ ક્ષત્રી હતા. ચંદ્રશુપ્ત અને જેવા થાડા રાજા શુદ્ધ જાતના હતા. બૌદ્ધ સમયના મધ્ય ભાગમાં એટલે ઇ. સ.ની શરૂઆતમાં સુમારે ૫૦૦ વર્ષ દર્મિયાન હુદના વાયત્ર ક્રાણુમાં બા મુલકમાં સિથિયન રાજ્યના અમલ હતા. ૨. વિક્રમાદિત્યના વખતથી સિશિયન અને ક્ષત્રી રાજા તે રાજ્યા વિષે કશું સંભળાતું નથી; પણ ઈ. સ. ૬૦૦થી ૧૨૦૦ સુધી શેખરે સ્થળે રજપૂત રાજ્ય કરતા જોવામાં આવે છે, આ રજપૂતા કા હતા તે હવે જોઈએ. ૭. રજપૂત જાતે કહે છે કે અમે ક્ષત્રી છીએ. તે વળી ામ, કૃષ્ણ, અને બીજા ક્ષત્રી રાજાના વંશો હાવાના દાવા કરે છે. ઘણા વિદ્યાતાના મત પ્રમાણે આ તેમનું કહેવું વાજી છે. ‘રજપૂત’ શબ્દને અર્થ ‘રાજ્યના પુત્ર' થાય છે અને પ્રાચીન કાળના ક્ષત્રિ ખરેખર રાજાનાજ પુત્ર હતા. બળવાન ક્ષેત્રી જાત ખધી એકાએક નાશ પામી હોય એવું અનુમાન સંભવિત લાગતું નથી, ખીન્ન કેટલાક વિદ્વાનેનું એમ ધારવું છે કે ઇ. સ. ના પહેલાં ૫૦૦ વર્ષ દમિયાન હિંદુસ્તાનના વાયવ્ય કાણુમાં જે સિચિયન કે શક જાતના લેૉક્રા સંખ્યાબંધ આવીને વસ્યા હતા અને તેમની અગાઉ જે ગ્રીક લેકા માવ્યા હતા, તે લેાકાના વંશજ્જેજ રજપૂત હતા, મા ઉપરથી ખરી હકીકત એમ લાગે છે કે મુખ્યત્વે કરીને હંદુસ્તાનના મધ્ય ભાગ દિલ્હી અને તેજમાં વસતી કેટલીક રજપૂત જાતે શુદ્ધ ક્ષી