આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૭૮
૭૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ તેનું રક્ષણુ કરવા એકઠાં થએલાં હિંદુ લશ્કરને હરાવ્યાં, ત્યારપછી તે દેવળમાં પેંડા ત્યારે મદેવના પૂજારીઓએ મજતાં ધ્રુજતાં કહ્યું કે ‘તમે અમારી મૂર્તિને સહીસલામત રહેવા દો અને તેને બદલે અમે તમને પુષ્કળ દ્રવ્ય આપીએ તે લે, ’ મહમદૅ જવાબ આપ્યું કે હું મૂર્તિએ વેચતા નથી પણ ભાંગું છું. એમ કહી તેણે પોતાની ડાંગ વડે તે મેટી મૂર્તિના કકડે કકડા કરી નાખ્યા. . k ૭. ', મહમદ અગાનિસ્તાન પાછૈ ગયા પછી તરતજ મરણુ પામ્યા. હિંદમાં તે મુકામ કરી રહ્યો નહાતા, પશુ પંખમાં મુખ્ય શહેર લાહારમાં તેણે એક સુએ મૂકયા હતા, તેના મરણ પછી દેસા વર્ષ સુધી હિંદુએ!એ અગાનાને દેશમાંથી હાંકી કાઢવાના પ્રયત્ન કર્યો; પણ તેમનું કાંઈ વળ્યું નહિ. મહમદ પછીના રાજાએએ લાહેર દૃઢતાથી જાળવી રાખ્યું. તેએક વારંવાર દૂર ગંગાના પ્રદેશમાં આવેલાં શહેરા લૂટવા પશુ જતા હતા, ગિજતી અને લાહાર એ સ્થળે તેમની રાજગાદી હતી. ૯. મહમદ બહાદુર લડવૈયા હતે. પૈતાના જમાનાના માણસા કરતાં તે વધારે ધાતકી નહેાતા, કદીઓને તે મારી નાખતા નહિ. તેણે પેાતાના મુલક અફગાનિસ્તાનમાં ઘણી સારી રીતે રાજ્ય કર્યું. હિંદમાંથી આણેલી દાક્ષત વડે તેણે ગિજનીમાં ઘણાં સુંદર મકાન બંધાવ્યાં અને તેને ભ્રષ્ય શહેર બનાવ્યું. દૂરના મુલકમાંથી ઘણા કવિઓ અને વિદ્વાને ત્યાં આવી રહ્યા; પરંતુ તે બધું! કંજીસ હતા, એમ ફીરદુશી નામના એક મહાન કવિ પ્રત્યે તેણે જે વર્તણૂક ચલાવી તે પરથી જણાય છે. ફીરદુશીએ મહમદના કહેવાથી ‘ શાહાનામાં ( રાજાઓના હેવાલ ) એ નામનું એક કાવ્ય રચ્યું. આ કાવ્યમાં જેટલી કડી લખાય તેમાંની દરેકને માટે એક સેના દામ આપવાનું અહમદે કબૂલ કર્યું. તેથી ફીરદુર્શીએ ૩૦ વરસ સુધી સખત મહેનત કરીને ૬,૦૦૦ કડીઓ લખી, પણ લખી રહ્યા પછી સહમદને એક ચેપડી માટે આટલા બુધા પૈસા આપવા ઠીક લાગ્યા નહિ. તેણે તેને કહ્યું કે હું તે ૬૦,૦૦૦ રૂપા દામ આપીશ.’ ફીરકુશીએ આ રકમ .