આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૮૩
૮૩
હિંદનો ઇતિહાસ

અફગાન કે પઠાણ રાજાએ દાટવામાં આવ્યું. તેના મણુ પછી તેને કુતબુદ્દીન નામના સરદાર હિંદના પ્રાંતા દબાવી પડ્યો અને પેાતાને દિલ્હીના સુલતાન કે શા કહેવડાવવા લાગ્યું. ખરી રીતે તેનાં સહમદ ધારીએ પહેલવહેલા હિંદને મુલક જીત્યા હતા. તે અને તેનાં માણસો ુદમાં આવીને રહ્યાં, હમદગિજનીની માફક દેશને લૂટી લઈ પાછા ગયાં િ ૮૭ ૨૬, અફગાન કે પડાણ રાજા ૪૦ સ૦ ૧૨૦૬થી ૧૫૨૬ સુધી ૧. અગાન રાજાએ ઇ. સ. ૧૨૦૬થી ૧૫૨૬ સુધી એટલે ૩૨૦ વરસ દિલ્હીમાં રાજ્ય કર્યું. ‘પાણ’ નામે તેમની એક જાત ઉપરથી તેઓ પઠાણ રાજા પણ કહેવાય છે. તેમનામાંના ઘણાખરા અગાનિસ્તાનમાંથી આવેલા હતા, પણ સઘળા એક ક્રામના નહોતા. પડાણુ રાજાની દિલ્હીની ગાદી ઉપર પાંચ વંશ થયા. ગુલામ, ખિલજી, તબલખ, સૈયદ, અને લાઈ, વખત જ્ગરી ૨. આ રાજાઓએ જૂનાં દુદુ રાજ્યે એક પછી એક જીતી લીધાં. હિંદુઓને માટે આ બળેજ ભયંકર વખત હતા. આ બધી હિંદુસ્તાનમાં ઘણેખરે ઠેકાણે, લડાઈ ટંટા ચાલ્યા, ‘હુદુ રાજા રસાકસી સિવાય અગાનેને તમે થયા નહિ. ધણાખરા તા પૂરેપૂરા જીતાયા પશુ નહિ. વળી વખતેવખત તુર્ક, તાતાર, અજ્ઞાન, અને મેગલાની નવી નવી કામા તુર્કસ્તાન, તાર્તરી, અને અફગાનિસ્તાનથી આવી તે પહેલાં આવીને વસેલા અફગાન તથા તુર્ક સાથે અને અસલના હિંદુ વતનીએ સાથે લડીને દેશમાં પથરાઇ. ૩. આ ભયંકર વખતમાં લેકાને પાતાના પૈસાં તથા જવાહીર, સિપાઈ એ બળાત્કારે ન લઈ જાય માટે, ભોંયમાં દાટવાં પડ્યાં હતાં.