આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મા જાતી કે છેક જાણીને આવ્યું છે પબુ ભાર કાવેર હાલ હતા. . કેળવણીના બે પ્રકાર છે, એક ચેપડીઓ વાંચીને જ્ઞાન મેળવવું. તે જ્ઞાન બીજાએ મેળવેલા જ્ઞાનને અનુભવ તે વાંચીને મેળવવું એ છે. બીજે પાર પતે વસ્તુ જોઈને જ્ઞાન મેળવવું તે છે. વસ્તુ જેને અમને વસ્તુને બનતી જોઈને, જે જ્ઞાન મેળવવું તે જ્ઞાન મનમાં સારી પેઠે હસે છે તથા આજક્ષલ યુરેષમાં તેવું જ્ઞાન આપવાની પદ્ધતિ પસરી છે. કેળવણીની ખરી રીતિ જે વસ્તુનું વર્ણન કરવામાં આવે, તે પ્રત્યક્ષ દેખાડીને તયા બ}નાવીને આપવાથી તેની અસર વધારે થાય છે, એવું વિદ્વાનું કહેવું છે. જે કે પહેલાં હું તેમાં કઈ નણત નહેનો પણ મઝા પડવાથી હું તેમ કરીને હને એટલે સ્કુલમાંથી નારીને બીજી જાતની કેળવણી મેળવે હતો, - જે સ્કૂલમાં જતે નથી એ રાવસાહેબ દલપતરામને ખબર પડી તેથી મારી માને કહ્યું કે, તમારે નારાયણ નિશાને આવતા નથી અને ફર્યા કરે છે, પછી માએ સમજાવ્યા પછી હું નિશાળે પાછા જવા લાગે, અમે બ્રહ્માત્રી છીએ અમને જનોઈ પહેરવાને આધકાર છે આ સુધી અમારું જઇ યુ નહતું. તેથી એ જઈ પહેરાવવાનું ધાર્યું. તેમાં મારા મામા સંમત થયા ધામધૂમથી જનોઈ દી ને ત્રળુ દિવસથી વાતના ગણસેને ખરડાવ્યું. પછી બ્રહ્મચારી બનીને હવન કર્યો, ગુરૂ ગાયત્રી મેવ કેનમાં પૂ. ગુરૂને દક્ષિણા આપી પછી બ્રહ્મચારી વેશમાં દડમાં લાડવા બેરવીને ગુરુને ત્યાં ભણવા જવાને ફાર કર્યો. એટલે બ્રહ્મચારીના વેશમાં અડધા હળીમાં વસ્ત્ર પહેરીને ના, છોકરાઓએ હળદીમાં વસ્ત્ર ખગી લીધાં, બેટી પહેરીને દેશ્યા, મામા સામે ઉગેલા હતું. તેમણે શાળમાં અમને વિટાળીને પિતાને ત્યાં લઈ શકા. સાંડે ન્યાતનાં માણસે આવ્યાં, જોને પાક પહેબે, જરી પાઘડી પહેરાવી, શણગારેલા , છે. આથા, ઘણ વાડીએ આવી. મેટા કેટથી બધા આવ્યાં હતાં તેમને પાન તેરા નારિયળ આપ્યો, સ્ત્રીઓ શણગરાઈને આવી હતી, અને છેડા ઉપર બેસાડયા, હામે રરમી મેટી છત્રીઓ ધરી, રૂપાના પંખ ફેક વવા લા', સ્ત્રીએ પછruડે ગીત ગાવા લાગી. . રાજા હોઇએ એવા