પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ વિષે મારા મિત્ર ભાસ્કરભાઇ ભાવસાર કહે છે કે.....

એકલવીર

હજારે એકલવીર તમો
હજારે એકલવીર તમો
નાનપણમાં બીમાર, પણ યમરાજાને હરાવ્યો
એકલવીર તમો. . .
નામ છે લાભુભાઈ સોનાણી
એકલવીર તમો
પ્રજ્ઞાચક્ષુઓના મસિહા તમો...
એકલવીર તમો... પ્રાર્થનામાં બેસો,
સાથે પ્રજ્ઞાચક્ષુ બાળકો, પણ ઈશ્વર પાસે માંગો...
મારાં પ્રજ્ઞાચક્ષુ બાળકો અનેરી સિદ્ધિ હાંસલ કરે...
અનેરી સિદ્ધિ હાંસલ કરે...
પોતા માટે કાંઇ નહિ બધું જ પ્રજ્ઞાચક્ષુઓ માટે...
હજારે છોકલવીર તમો...
મારા પ્રજ્ઞાચક્ષુ માટે, હે ઇશ્વર ! રહેવા – જમવા માટેની
હોસ્ટેલ આપો... સતત પ્રજ્ઞાચક્ષુ સાથે રહો...
એકલવીર તમો...

[૯૧]