આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
જગતપ્રવાસ
૮૮
જગતપ્રવાસ

જગત પ્રવાસ. વિષય શીખવવાનો ગોઢવણ પણ એમનાજ નિરંતરના પ્રયત્નનું પરીણામછે. ધી યુનાઇટેડ મોડિસ્ટ ચર્ચ” નામની સભાએ મનિષેધકની ખાસ ચાપડીગ્મોનો નિશાળોમાં ઉપયોગ કરવાનો ઠરાવ મઘુર કર્યા છે. એમના પંથના સેથોડિસ્ટ લોકોને સ્કોટ પ્રોહિબિટરિ એક્ટ” નામના કાયદો ગ્રહણુ કરવાની વિનંતિ કરી છે. જે ઉમેદવારો મનિષેધની તર ફેણમાં હાય તેમનેજ મત આપવાની મેથોડિસ્ટોને ભલામણ કરીછે. એ- મના એક ઠરાવનો હેલો ભાગ મા પ્રમાણે છે. “મ્મે મજબુત ભલા- મણ કરીએ છીએ કે દરેક જણે પોતાની પ્રાર્થનાને અનુસાર મત - પા; પછી મતને મનુસાર પ્રાર્થના થઈ શકે. કોઈ ખ્રિસ્તિ ખાદી એરી પ્રાથૅના કરે ! શ્વિર તું અમારામાંથી દારૂનો વ્યવહાર દૂર કર, અને બીજી ક્ષણે તે પવાર જારી રહેવા માટે મત આપે એ (વરોધની વાત છે, અને એકદમ બંધ થવી જોઇએ.” ઈંગ્લાંડનું સર્ચ (ધનમંડળ) તેમાં મુખ્યત્વે આઢેરીઓ વાળું સ્પ મનિષેધના સુધારામાં બહુ ચ્યાગળ વધેલું છે, અને ઘણેખરે ઠેકાણે દેવળેને લગતી સભા સ્થાપી છે. ગયા વર્ષમાં પ્રેસ્સીટિરિઅન ધર્મમંડળની એક સભામાં અંધા અધિકારીને તથા દેવળના સભાસદાતે કેરી વસ્તુનો ઉપયોગ બિકુલ ન કરવાની ભલામણ અને “સ્કોટ ઍટ” સ્વીકારવાની સૂચના હથી કરવામાં આવી હતી. સામ્ર કૅનેડાની બધી ધર્મ સભા»ામાં એજ તતા ઠરાવ પસાર કરવામાં આવ્યા છે, કેટલીકમાંતો એટલે સુધી કૈ પ્રભુ ભોજન વખતે પણ ખટા- સવાો દારૂ ન લેત્રા એવો ઠરાવ કર્યો છે. કૅનેડામાં બધી જગાએ એમ માલમ પડયું છે કે બધી જાતના વજનદાર લોકોની એવી દૃઢ ખાતરી થતી જાય છે કે કૅફી ચીજોનો ઉપયોગ કરવા એ નઠારૂં કામ છે, અને ઍનો વેપાર કરવા દેવા એ મોટી રાજકીય ભૂલ છે. કેનેડામાં લોકોએ પસંદ કરેલા પ્રતિનિધિઐથી રાજ્ય ચાલેછે, તેથી ત્યાં સ્વતંત્ર પ્રતિનિધિમંડળની રાજસભાએ કાયદાએ કર્યા છે, મા લોકમતનું બહુજ ળવાન ચિન્હ કહેવાય. કૅનેડામાં પસાર થયેલા મનિષેધક કાય દાઓનો અભ્યાસ કર્યાથી માલમ પડૅછૅ કે દારૂના વેપારની ખાખતમાં લે-