આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
જગતપ્રવાસ
૧૦૭
જગતપ્રવાસ

જમત પ્રવાસ. ૧૭ ગમે તે દુકાને જઇને ઉભા રહીએ તો તેનો માલીક હાર આવી- ને નમીને જે ખુશી પડે તે જોવાનું કહેછે, પણ ખરીદવાનું કદી નહીં.. એક જગાએ શેખવાનો સંચો હતો તેમાં મઞ બધાં તોળામાં નંઈ ત્યાંના ધંધાદારીને તથા તેનાં છોકરાને બહુ આનંદ તથા ગમ્મત મળ્યાં. ઠીંગણા જાપાની લોકો કદયાળું શરીર જોઈ હુ આશ્ચર્ય પાñછે, તેથી મારૂં ભારે શરીર જોઈ એમને ઘણુંી ગમ્મત પડી, “ પાર્ટી વિ- કર””માં સફર કરવાથી મારા વજનમાં ૫૬૨ શેરનો ઘારા થયો તેથી હું પોતે સંતોષ પાો છું, .. દરેક દુકાનમાં ગુલદાવદીની ડાંખળી ગઠવીને એક સૌની વાસણ મુકેલું હોય છે. થોડાક ત્રાંબાના સિક્સ સ્થાપીને એક રતે ફરતા જુલ વેચનાર પાસેથી અનેે ફુલનો એક મોટો ગુ´ા લીવો. એક કલાક અથડાયા પછી પાછ્યું વીશોમાં ને, જમીને સુઈ ગયાં. પથારીમાં સુવાનું એ એક કેવું મોટું સુખ છે, તે જેણે માગો- ટની કડણુ લાકડાની બેઠકો ઉપર ત્રણ તોફાની રાતો કાઢી હોય તેજ જાણે. દુનીઆના જે દેશોમાં સૌથી વધારે વાદ વરસે છે તેમાં જાપાન એકછે. શનિવારે સવારે ઘણાજ વાદ માન્યો, યેકાર્ડમામાં હવ ૧૬૦ ઇંચ વૉદ વરસે છે. ને મારી યાદદાસ્ત શક્તિ ખરેખર દેશ તો હું ધારૂં છું કે બ્રિટિરા દીપામાં એવી એકર ના છે. અમારી ટોળીમાં હું મારી દીકરી તથા રસલ નામે એક અમેરિકન અને તે સ્ત્રી છીએ. પાસેિફિક પરની મુસાફરીમાંજ અમારે તેની જોડે મિત્રાચારી થઈ. તે પણુ ગમારી માકજ જમત પ્રવાસે નીકળેલાં છે. વર્ષાદ બહુ હોવાને લીધી બૈરાં “જીન-કિશ”માં બેસીને માં ગયાં. હું તથા માઁ. રસલ અંદરના ભાગમાં મુસાફરી કરવાને પરવા નથી મેળવવા સારૂ ત્યાંના અમારા દેશના એલ સો.એ. પાસે ટાઢાઓ ગયા. ર અમારે હવે વખત થોડો રહ્યો હતો. તેથી આગલી રાતે અમારા એલચીઓને લખી જણાવ્યું હતું કે બને તો બીજેન્દ્ર દિવસે પાસ ન પવો. ટોફીઓ હોંચીને અમૈં અમારા એલપીએને મળ્યા. મને ના પાસ તરતજ મળ્યો, તે ઉપરાંત જમવાનું મળ્યું, અને અમાસ ગેલી