આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
જગતપ્રવાસ
૧૧૨
જગતપ્રવાસ

11? જવ પ્રવાસ. વીશીની એંદરનો ભાગ. સુત્રાની ઓરડી એમના ખેરાકમાંથી ઇંડાં અને ભાત સિવાય બીજું કાંઈ યુરો પીઅનોને કામતું નથી, કેમકે બીજી વસ્તુઓ બહુ તીખી અને મસા- લાદાર ડ્રાય છે. રસ્તે લઈ જનાર સહુ ભામીગ્માએને રાંધતાં આવડે છે. રતે વીશીઓમાં એ લોકો રાંધી આપે છે. ખાવાની ચીજો ખધી પાસેના કસ્બામાંથી જોડે આવી પડે છે. મોટાં શહેરમાં જ્યાં યુરે પીચ્છનો રહેછે તે સિવાય બીજે કાંઈ દુધ મળતુ નથી, નિકોમાં ન્યાં દાઢહાર પુ પીષ્મનો હરવર્ષે ર્જાય છે ત્યાં માત્ર એ ગાયા હતી. દેશમાં પેઠા પછી એક ગાય મારા તા દીઠામાં આવી નહીં. યોકોહેમાનો મીર હૅકોર્ડેટ નામનો. અમારા ભાભીઓ બહુ સારો હતા. તેણે અમને ઘણી વસ્તુએનું જમણ જમાડયું. દશ વાગે નો કરા સુવાની ઓરડીએ તૈયાર કરતા. બેસવા ઉઠવાના ઓરડામાંજ કાગન ળની કરેતાળા નાખી દેવામાં આવતી જેથી તેના ત્રણ ભાગ થઈ જતા. તેમાં પયારી જમીન ઉપર્જ કરવામાં આવતી, પથારી ત્રણેક નડી