આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
જગતપ્રવાસ
૧૪૩
જગતપ્રવાસ

જગત પ્રયાસ. ૧૪૩ પીઅન ગીતના અક્ષરો જોઈ ગાતી હતી. તેમણે થોડી જાપાની કવિતા પુરોપીઅન રાગમાં ગાઇ, તે બહુ મધુરતાથી તથા બરોબર રીતે ગાઈ. હવે ત્યાં એક વાજો માણવાના છે. અંગ્લાંડ તથા જાપાન એ બે દેશોની આગળ પાછળની હકીકત ધ્યાનમાં લેતાં લાગે છે કે એકદર રીતે બંનેમાં શરૂઆતની કેળવણી સરખીજ મપાષ છે. ત્યાં શિખનારની ઉલ્કાંઠા તથા નિશાળનો બંદોબસ્ત ખહુ સારો હતો. અમે આગળથી કહેવડાવ્યા વગરે ગયાં હતાં એ કોઇ છોકરૂં કર્યું બોલ્યું બાયું નહીં. હમે હતાં તોએ વર્ગનું કામ બરોબર રી- તસર ચાલ્યુ જતું હતું. શિક્ષક તથા શિખનાર એક બીજા સાથે હળે- લાં હતાં. શિખનાર બરોબર ધ્યાન દેતાં; શિખવનાર માયા તથા ધીર- જી શિખવતા. જાપાનની ઊંચી નિશાળે પણ સારી છે. સેની ઉપર ટોકીોની યુનિવર્સીટીછે, તેની પાંચકાલેજો છે. તેમાં ફાયદા, અર્થ શાસ્ત્ર, વૈદક, આં ધકામ, સાહિત્ય તથા પદાર્થ વિજ્ઞાન શિખાય છે. એ કાલેજોમાં ૧૨૦૦ વિધાર્થી છે. તેમને શિખવવા સારૂ ૧૦૦ પ્રેક્રેસરો છે. ૬૦૦ વિદ્યાર્થી પરભાષા શિખે છે. પ્રાસરોમાં ઇંગ્લાંડ, મમેરિકા તથા જર્મનીની યુનિ વર્સીટીઓાના નપાની ગ્રાğએટો છે. "જીની ભાષામાં ચીન તથા જાપાનનાં સાહિત્ય શિખવાય છે. જર્મનીની યુનિવર્સીટીને વારણે એ માલે છે, જ મનીની સત્તા દિવસે દિવસે જાપાનમાં વધતી જાય છે. જાપાનની સરકાર લોકપ્રિય તથા દૃઢ છે. હાલ માં તે નિર કુશ રાજાનો અમલ છે પણ થોડા વખતમાં પાલાર્મેટ કરવી પડશે એવી વાતા ચાલે છે. દેશમાં રાજકીય લામણી નથી. અમારો ભોમી સ્માઈટો જરા ઉચ્છેદક મતનેા હતો. તે અમને એક જાહેર સભામાં કોઈ જુલમ વિશે ભાષણ થતું હતું ત્યાં લઈ ગયો. લોકો થોડા હતા અને ભાષણ સાંભળવા ત- રફ બહુ ધ્યાન ન હતું. એક ઠીંગણા વકીલ જુસ્સાથી ખોલતો હતો. ખે પોલીસના સિપાઈ સભાપતિની ખુરશીપર બેઠા બેઠા ભાષણનો સાર લખતા હતા. જ્યારે તે સરકાર વિરૂદ્ધ એક અંડ ઉડાવવા જેવું બોલે ત્યારે તે પોતાની લાકડી ટેબલપર પછાડી તેને અટકાવતા હતા. એ બધું બહુ હાસ્યજનક હતું કેમકે દર બે ત્રણ મિનિટે નાના સરખા ભાષણ ક જ્ઞાને એવી રીતે દાબી દેતા હતા. '