આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જગતપ્રવાસ
જગતપ્રવાસ

જગતપ્રવાસ. v દાંડી, ભિન્ન ભિન્ન હલકાં વહાણે, અને માઁ નદીનું ફ્રીણવાળું (પા ણીના અથડાવાથી ફીણ જે પર્ થાયછે તેવું) રેતાળ ખારૂં એ સર્વે એક પછી એક પાછળ પડતાં જાયછે, અને છ માસપર્યંત રજા લેવાની દિષ્ટ ઈંગ્લાંદ ઉપર કરી તથા ધર અને મિત્રોના તથા રાકી પર્વત, પુષ્પ ભૂમિ, મિકા, સિંહલદીપપરની મસાલેદાર પવનની લેહેરા, અને સ- મુદ્ર વ્યાધિનો (વહાણના ડોલવાથી એકારી આવે છે તેનો) ભય, એ વિષયૅાનાં સ્વમાં થવાને અમે સૂવા ગયા. ૧૯ મી આગમળસકે જાગીને જોતાં અમને અત્રિમ કાંડા નજરે પડ્યો. ઈંગ્લોમાં અતિ સુંદર સૃષ્ટિ રચનાના દેખાવો છે તેમાંના કેટલાક મેં જોયા. કિનારાની જમીનપરથી જે મનોર'નક સૃષ્ટિ શાભા મેં પૂર્વે દીઠી હતી તે સમુદ્રપરથી નિહાળી માનન્દ પામુંછું, ગારોન ભૂશીર અને ફેર ફ્યૂશીર નજર ઠીક પ્હેાંચે તેટલામાં હતાં. રાય્સીનખેઢ અને દેશના કાંડાની વચ્ચેની સામુદ્રધુનીમાં થઇને જતાં કારીક––રડ અને તેનો ૧૨૦ ફૂટ ઊંચા દારડાનો વાદળમાં ભયંકર દેખાતો પૂલ તથા તેને જોડનાર રાક્ષસ માર્ગ (જાયંટ્સકાઝવે), ઊઁચાણમાં આવેલું સારા પા ણીવાળુ’ ગામ પોશ, એક પછી એક માવ્યાં અને અગીઆર કલાંકે (બપોર પહેલાં) લાગ ફોયન્ન બંદરમાં અમે દાખલ થયા. ટપાલની વાટ જોવાને તેમાં માગમાટે લગર કર્યુ. આરપર ચાર વાગે ટપાલ માન્પા એટલે અમે ઉપડ્યા. નવ કલાકે ઢોરીમેટનો દીવા ઋદૃશ્ય થયો, અને વિશ્વાસધાતી આટ્લાંટિક ઉપર અમે ઝોલ્લાં ખાવા લાગ્યા. ઊંષ માણે એવી પવનની લેહેર આવતી હતી, તેણે ઋાવતી કાલે સવારે જમવા પામવા વિષે ધાસ્તી અને આશા વચ્ચે ઝઘડો કરાવ્યા. ૨૦ મી માગષ્ટ—આશાનો જય થયા! મધ્યમ શાંતિ છે, અને થોડાજ ઉતારૂ જમવાને ખાવી શક્યા નથી. ખેરામીટરમાં પારા રાતમાં સહેજ ઉછે, અને જમવાની વાની ખારાગ્યતા રક્ષક છે. કે નહિ તેની તપાસ સંભાળથી કરીએછીએ. વાની તરેહવાર છે. તેઓ માંથી જેને જે ભાવે તેતે ખાયછે. સવાર સુંદર છે, અનેસહુન ઉપરના (બેઠકના મુખ્ય મારડાના) તુતક ઉપર હંમેશ જેવું દીઠામાં માવેછે, વનિતા ખાનન્દકારી ખૂણાચ્યામાં વૃતકની સુખદાયક ખુરશીષ્મેટ ઉપર