આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
જગતપ્રવાસ
૧૫૦
જગતપ્રવાસ

૧૫૦ જગત પ્રજાસ. પહેલા અગે મહેલ શૈવા ગ્યા. ત્રીશ વર્ષપર ખાગ ભાગી હતી તે પછી એ કુરીથી બંધાયા છે. તે સિડર નામના દેવદારની જાતના ખુશખાદાર લાકડાનો છે. તેને એકજ મોટો માળ છે તથા કાંઈ ઘણી કારીગરીવાળા નથી. બધાં જાપાની ઘરોની પેઠે ખામાં પણ અંદરની શોભા બહુ છે, જતાવાંત જે આરડામાં ગયાં તેમાં તો સાંધો હલકા રંગની અંગ્રેજી ખુરશી, નઠારી શ્વેતરંજી એવું એવું હતું. તે જોઇને અમને નાખુશી ઉપજી હાલમાં ચિક્કડોના દરબારમાં જર્મન લોકોનું ચ લણ છે, તેથી પામ્રાજ્ય સુધારો દાખલ થઇને ધીમે ધીમે મા મહે લમાં એવું થઈ જશે એમ ભય રહે છે. એ દરબારીઓને મને મહેલ દેખાડવાનું સાંખ્યું હતું, તે તે એરડામાં અમને મળ્યા. એક એારડામાંથી બીનમાં જવાને ખસેડી સકાય તેથી ક્રૂરતાળા હતી. પહેલા વિભાગમાં ત્રણ મિજલસના ઓરડા હતા. તેમાં રાતા રંગનું બીછાનું હતું. એ રમ મિકાડોનો છે. પ્રજા તે તે વાપરવાની ખુધી છે. બીજી એડીની માફક આમાં પણ કાંધ સામાન નહેતા. જાપાની લો જમીનપર બેસે છે. ટેબલ વગેરે ખીજી શ્રીજો જરૂર પડે ત્યારે આર્થે. કુટુંબનાં માણુસા સારૂ સાત આઠ માર્ ડા છે તે એક મોટા બેઠકના એારડાની આસપાસ આવેલા છે. એ માટા એરડામાં ઍટલી છે તે પર રેશમી ચંદરવે છે. વીશ યા ઉં પર ત્રિકાડો ત્યાં રહેતો, ગોકમાં થને ભિકાડોનો દરબાર ભરાય છે તે એારડામાં જવાય છે. ત્યાં યમાં એક આટલી જેવું છે તથા દ રવા પણછે. એરો ૧૦૦ ફીટ લાંબા અને ૮ ફીટ પહેાળા છે. ભીંતો- પર ચીન, કોરીચ્યા, અને જાપાનના પ્રખ્યાત વિદ્વાનોની છબી છે. અમીરાને એક્રઠા થવાના ઓરડાના ત્રણ ભાગ છે. ત્રણે ભાગ એક એક કરતાં સહજ ઉચા છે. તેમાં મરાા પદવી પ્રમાણે બેસેછે તેની પાછળ મહારાજાનો અભ્યાસ કરવાનો ભારો છે. એમાં ચામડી તથા લખવાનો સામન ચુકવા સારૂ ભીંતમાં તામાં છે, અને તોપૂર પીળા કાગળ ચાઢેલા છે. તે પર બહુ સારાં ચિત્રા કાઢેલાં છે. ચિત્રમાં કુદરતી દેખાવજ કાઢેલા હાય છે. જાપાની લોકને પક્ષી જીવડાં તથા ફુલ ઉપર બહુ પ્રીતિ હાય છે. આ ભાવને તેમના ધર્મથી ઉત્તેજન મળે.