આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
જગતપ્રવાસ
૧૬૩
જગતપ્રવાસ

કગત પ્રવાસ ૧૩ આ મંબર ઉપરાંત છ વધારે મંબર હોય છે. તેમાં એક ચીતાને રાખ વામાં આવે છે. સ્ટીચ્યા, બલ્ડિંગમ, બ્રાઝિલ, સિલિ, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મ ની, હાવાઈ, ઈટલી, જાપાન, હાલાંડ, પોર્, પોર્ટુગાલ, રશિય્યા, સ્પેન, સ્વીડન, અને યુનાઇટેડ સ્ટેટ્સ એ દેશોના એલસીએ ત્યાં રહે છે. હોંગકોંગના ડક્કામાં કેટલા બધા દેશોનાં વહાણો આવે છે. તે એ પરથી જણાશે. ભક્તિ કરવાની જગાએ આઠ છે, તેમાં ચાર રોમનકાલિક ટ્રે વળ છે. એ બધાં દેવળો યુરેપીસ્મન છે. રામનકથાલિકોનાં પાંચ ચી. નાઈ દેવળ છે ત્યાં કુલ ૫૦૦ માસ સાંભળ આવે છે. હોંગકોંગમાં ૧,૬૦,૦૦૦ ચીનાઓની વસ્તી છે. તેમાં ૧૨૦૦ પ્રિ- સ્તી ધર્મ પાળે છે. ચાળીસ વર્ષોંથી અંગ્રેજી અમલ ત્યાં છે, એટલા લાં- આ વખતમાં એનો પ્રસાર ઘણા ઘોડો થયો એમ કહેવાય. કેળવણીખાતું પણ કાંઇ સારૂં ચાલતુ નથી, નિશાળે જાય એવડી ઉમરનાં સ્માશરે ૧૬,૦૦૦ છેકરાં ત્યાં હશે, તેમાંનાં ભાગ્યે ૬૦૦૦ નિ શાળે જતાં હાય. સ્કૂલ તા ધણીએ છે. સરકારી અને મિશન મળી ૮૧ નિશાળે છે. એ માટે ખર્ચ પણ ઘણું થાય છે. હૉંગકૉંગમાં ચાલતું નાણું મેક્સિકોનો રૂપાનો ટાલર છે. ત્રણ પે ઢીએની નોટો પણ પાલે છે. કોલેાર્નીના સેન્ટના સીક્કા પણ ચાલે છે, સાંનાં વહાણેામાંના ભાલની ઢ ઉતરના આંકડા, જે લેકા અંગ્રેજી વેપાર પડી ભાગેછે એમ ધારામાં બહુ આનંદ માને છે તેમનાં મ્હાડાં બંધ કરી દે તેવા છે. પૂર્વ તરફના વેપારનું સૌથી મોટું મથક હોંગકોંગ છે. માણસ જાતના એક તૃતિયાંશનો વેપાર મહીંથી ચાલે છે. હૉંગકૉંગના ખારામાં તથા અખાતમાં થઇને આશરે ૩૦૦૦ મા છાના મછવા આવે છે. એ લોકો પોતાના કુટુંબ કબીલા સાથે હોડી- માંજ રહેછે; તેમની સંખ્યા ૩૦,૦૦૦ કહેવાય છે- હાગકાગમાં મજુરીનો દર બહુ થોડો છે. ધરકામ કરનાર ચાર- નો અઠવાડીાનો સાડા ચાર શિલિંગને કારા, તથા ખાવા સાથે સવા શિલિ'ગનો પગાર હાય છે. મજુરીને રાજના આઠ પેન્સ મળેછે; સુ