આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
જગતપ્રવાસ
૧૭૩
જગતપ્રવાસ

જગત પ્રામ. ૧૭૩ વળી એક સુખ હતું કેમકે રાતે પણ થમામીટરમાં પારે ૮૫ ડીગ્રીથી નીચે કચતજ રહેતા. કોલખોમાં પ્રખ્યાત સર્જૈન કુંડનો બાંધ બંધાયા તે પહેલાં પોઇન્ટ ડી ગેલ કાયલા ભરવાનું સ્ટેશન હતું. તે બપારે નજરે પડવા લા- ગ્યું. ત્યાં કોલંબો તાર કરવાની નિશાની કરવા અમારી આગમેટ કીનારા પાસે ગઈ. તેથી કાંડાપરની નાળીએરીએ તથા દુરથી દેખાતે સિકોનને પવિત્ર પર્વત ડમ્સ પીક જૈવાની તક અમને મળી. પેનિન્ગ્યુલર અને ચ્યોરીએંટલ કંપની-ની આગÀાટા કલકત્તેયી તથા સ્ટ્રેલીથી ટપાલ લઈ જતી હતી તે કોલોથી ત્રીશેક માઇલ આગળ અમને મળી, ત્રણે આમમેટામાંથી ટપાલ બદલવાની હતી તે બદલી. એ કંપનીની ગ ખારા ખરાખર વખતસર જ આવ કરે છે જેથી આ બનાવ ધણી સા- ધારણુ છે. કોલમો આવી લંગર કર્યું ત્યારે નવ વાગી ગયા હતા, અને કીના- રાપર જવાય એવું નહેતું તેથી રાતની રાત વટ્ઠાણુમાંજ કાઢી સવારે ઉત- રવાના વિચાર કર્યો. સવારે છ વાગે તુતકપરથી ખારૂં જણાયું. નારાને એક માઈલ કરતા શાભાયમાન બાંધ છે. એ વિશે આગળ થેડું કહું- વાનું છે. વહાણની સામે ડક્કો, જકાતનું મકાન તથા તુને કિલ્લોછે. ઉત્તર તરફ્ ગામ માવેલું છે. દક્ષિણ દિશા તરક કોપ્પેટીનું પરૂં આવેલું છે. ખજુ- રી, કેળા આંબા, તથા બ્રેડફુ ઝડથી સર્વે સ્થળે લીલું લીલું થઈ રહેલું છે. tr વહાણુની આસપાસ ત્યાંની દેશી હાડીએ વીંટલાઈ વળી, એ લેક ઉ- તારૂઓને કાંઠા પર લઈ જવા ખુમા પાડતા હતા. લંડનના પ્રદર્શન વખતે “ કેન્ટામેરાન” હાડીએ મારૂં ધ્યાન ખેંચ્યું હતું તે હાડી તેના સ્વદેશી પાણીમાં પહેલ વહેલી જોઈ. એ હેાડી ઝાડના થડને કાપીને કરેલી હાય છે. લબાઈમાં વીશ પીશ ી હોય છે. અને બાજુએ ઉભાં પાટીમાં બાંધી લઈ કાટ જેવું કરેલું હૈાય છે. તે સિવાય થાર્ડ આધે હાડી જેટલી જ લંબાઇના જાડા વાંસ હાર્ડીને જડેલ હાય છે, તે પાણીની સપાર્ટી પર રહે છે. એક તરફના પર તેના ભાર આવે છે તે બીજી તરફ પા ણીને ખાળે છે, તેથી કરીને હાડી ઉંધી વળતી નથી તે બહુ સારી રીતે તરી શકે છે; અને ગમે તેવી તાકાની ઋતુમાં પણ દરીઆમાં આપે જાય