આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
જગતપ્રવાસ
૧૭૪
જગતપ્રવાસ

૧૪ જગત પ્રવાસ છે. મૂન વગરે પેાતાની “ગિગ” જાતની હાંડી અમને આપી હતી. તેમાં અમે અમારા સામન લઈને ગયાં. કાંઠાપરના જકાત ખાતાના વિવેકી અમલદારે અમારી સામન તપાસવાની ના કહી અને બે વાગ્યા સુધી સંભાળવાનું પોતાની મેળે માથે લીધું, અમે કોલંબો છેલ્લું જોવાને વિચા ૨ રાખી જુની રાજધાની કૅન્ડી જવાના ઠરાવ કર્યો. સરકારી છે, ૧૮૫ માઇલની સડક ખ્રી ખરામ છે. ઈંગ્લાંડની ગા પહેલા વર્ગની ગાડીમાં હાય છે. સવાર કોલંબોમાં ગાળ્યું, પણ મદ્રાસ અને કલકત્તા જતા પહેલાં ત્યાં ત્રણ ચાર દિવસ રહેવું છે તેથી એની હકીકત આવતા પ્રકરણમાં ક હીશ, એ વાગે સ્ટેશનપુર જઇ કૅન્ડી જનારી ગાડીમાં બેઠાં, ૭૫ માઇલની મુસાફરી કરવાની હતી. ત્યાંની રેલવે જવા આવવા સારૂ કરેલી છે. ગાડી ઢીના ત્રીજા વર્ષ જેવીજ અહીંની મારે સામનના બહુ પૈસા ભરવા પડ્યા. પાંચ કલાકમાં મુસાફરી પુરી થઇ. કેટલાક માઈલ લગી સપાટ જમીનપર રેલવેની સડક છે. ત્યાં ડાંગર તથા શ્વાસ ઉગેલાં ડૅાય છે. આખા પ્રદેશ પાણીનાં ખામેચીમવાળે છે. ત્યાં અધી જાતના પાકને ખૂબ પાણી મળે છે. ઘુંટણુ સુધી પાણીમાં ભેંસે ચ રતી હાય છે, જ્યાં જરા ઉંમાણુના ભાગ આવે છે ત્યાં દેખાવ સુંદર હાય છે. ઝુંપડીએની આસપાસ ખજુરી વગેરેનાં ઝાડ, તથા શાકની વાડીએ આવેલી હાય છે. છાપરાંનાં રાતાં નળીઓ, ખેડુતના પીળા તથા કિરમજી પોશાક અને ઉઘાડાં છેાકરાતી ચામડીને રંગ એ બધું ત્યાં પસરી રહેલી લીલેાના લીલા રંગની એકરૂપતા ઓછી કરે છે. પછી ફેલાનિ ગંગા નદી આળગવાની આવે છે. તે પર લેઢાને પુલ છે. એની આસપાસ પૃથ્થરની ખાણે છે. કોલ માના ધ બાંધવા સારૂ ત્યાંથી પથરા આણ્યા હતા. એ નદી આખા બેટમાં સૌથી માટી છે, કોલંબોથી પચાસ માઈલને ટે ન્યુવેરાચ્ચે- લિયા જવા સારૂ ગાડીને ૬૦૦૦ ફીટને ઢોળાવ ચઢવા પડે છે. તે માલા- ગાલા પર્વતની બાજુએ થઈને જાય છે. એની ટોચ ઘણી ઉંચી છે. પહેલાં કૅન્ડીના રાજાએ જેનાપર રાજદ્રોહના શક હાય તેને એ ટેપરથી ફેં કી દેવડાવતા, ડેકન્ડા ખીણની પેલી તરફ કૅમલ (ઊંટ) પર્વત આવેલા છે. એ પર્વતના ઘાટ ઊંટ જેવા હાવાથી એ નામ આપેલું છે. તેની જોડે બાઈબલ પર્યંત છે. તેનાં શિખરે સમુદ્રથી ચાર પાંચ હજાર કીટ ઉંચાં